________________
૧૫૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
છંદ–એનુ રમુ પદ્ય “ઉપજાતિ મા છે અને ૧૮મુ પદ્ય સુંદરી” યાને “વિયોગિની” કિવા “વહાલય” છંદમા છે, જ્યારે બાકીના ૮૫ પદ્યો “અનુટુમ્મા છે. આમ કૃતિ મુખ્યતયા “અનુષ્ટ્રભુ”-. માં રચાઈ છે.
નામ–કર્તાએ આ કૃતિનું નામ સૂચવ્યું નથી પણ વિદ્યાતિલકઉસેમતિલકસૂરિએ આની વૃત્તિ (પૃ ૨)માં તેમ જ ગુણરત્નસૂરિએ આ કૃતિની ટીકા નામે ત, ૨, દીમા સૂચવ્યું છે તેમ એ ષદશનસમુચ્ચય છે આ નામ જ કહી આપે છે તેમ એમાં છ દર્શનને અધિકાર છે. પ્લે. ૧ મગલાચરણરૂપ છે એ અનેકાર્થી છે એમ ત, ૨, દીમાં કહ્યું છે . ૨-૩માં છ દર્શનનાં નામો છે. જેમ કે (૧) બૌદ્ધ, (૨) નિયાયિક, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) વૈશેષિક અને (૬) જૈમિનીય. ત. ૨. દીમાં આ દર્શનેને. લક્ષીને સમગ્ર કૃતિના છ અધિકાર પડાયા છે. થયું છે આ ટીકા સહિત મૂળ “આત્માન દ સભા” (ભાવનગર) તરફથી વિ સ. ૧૯૭૪મા છપાયું છે “આ સ” તરફથી આ મૂળ તેમ જ એ જ નામની રાજશેખરસૂરિકૃત ષડ્રદર્શનસમુચ્ચય નામની કૃતિ ઈ સ.. ૧૯૧૮માં સુરતથી એક ગ્રંથપે છપાવાઈ છે “ચૌખંબા સંસ્કૃત સિરીઝ”માં મણિભટ્ટના નામ પર ચઢાવાયેલી લઘુ ટીકા સહિત મૂળ “બનારસથી ઈ સ ૧૯૦૫માં છપાવાયું છે. એમાં દામોદરલાલ ગોસ્વામીની સંસ્કૃતમાં ભૂમિકા છે. “મુક્તાબાઈ જ્ઞાનમંદિર” (ડભોઈ) તરફથી ષદનસમુઐય વિદ્યાતિલકકૃત વૃત્તિ તેમ જ અજ્ઞાતકર્તૃક લઘુષદર્શનસમુચય સહિત વિ સં. ૨૦૦૬માં પ્રકાશિત થયે છે. આનુ સપાદન શ્રીવિજયજંબુર સૂરિજીએ કર્યું છે
૧ આના છ દ સ બ ધી આ પરિવર્તનનો અને ત૭ ૨૦ દીવમાં આ પદ્યને અગેને ગુણરત્નસૂરિના ઉલ્લેખનો વિચાર કરી પં. બેચરદાસે જૈન દર્શન (સૂચન, પૃ ૧)માં આ પદ્ય હરિભસૂરિનુ નહિ હેવું જોઈએ એમ કહ્યું છે.