Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 367
________________ સમીક્ષા ] જીવન અને કવન ૩૩૯ શંકરાચાર્ય અને હરિભદ્રસૂરિ–દશન-દિગ્દશન (પૃ. ૮૧૪)માં શંકરાચાર્યને સમય ઈ. સ. ૭૮૮-૮૨૦ને દર્શાવાયો છે. એ હિસાબે હરિભદ્રસૂરિ શંકરાચાર્યના પુરોગામી છે. ઉદ્યોતનસૂરિના ગુર–ઉદ્યોતનસૂરિએ જે કુવલયમાલા શકસંવત ૭૦૦માં એક દિવસ એ હતું ત્યારે પૂર્ણ કરી તેની પ્રશસ્તિનું બારમું પદ નીચે મુજબ છે – “सो सिद्धतेण गुरू जुत्तीसत्येहिं जस्स हरिभदो। बहुसत्थवित्थरगन्थपयडपत्यारियसव्वत्थो ॥" હરિભદ્રસૂરિ પાસે આ ઉદ્યોતનસૂરિએ ન્યાયને અભ્યાસ કર્યો હતા એવો પાઠાંતરપૂર્વકને આને ફલિતાર્થ છે એમ કેટલાક વિદ્વાને માને છે. એ દષ્ટિએ હરિભદ્રસૂરિ ઈ. સ. ૭૭૮ની પૂર્વે વિદ્યમાન હતા એમ કહી શકાય. કમ્પની વિસે ગુણિના કર્તા અને હરિભદ્રસૂરિ– પ્રભાતની પ્રતિલેખના ક્યારે કરવી એ બાબત કપની નિન્જરિ (? ભાસ)ની ૧૬૬૧મી ગાથા ઉપરની વિસે ચુણિમા અને એના વૃદ્ધભાસમાં તેમ જ પંચવભુગ (ગા ૨૫૫–૨૫૮)ની હારિભદ્રીય ટીકામાં વિચારાઈ છે. વિસે ગૃહિણના કર્તાએ બે જ આદેશ આપ્યા છે, જ્યારે યુદ્ધભાસ અને પંચવઘુગની ટીકા (પત્ર ૪ર)માં બેથી વધારે આદેશ છે. તે અહીં એ પ્રશ્ન ઊઠે છે કે હરિભદ્રસૂરિ ઉપર્યુક્ત વિસે ગુણિણના કર્યા પછી થયો છે કે કેમ? ૧ આ પ્રશસ્તિના તેર પડ્યો “શ્રીહરિમદ્રાવાચ સમનિય” (પૃ. ૧૫-૧૬)માં અપાયેલા છે ૨ આને અંગે પાઠાંતરે જોવાય છે. જેમકે “સિન્તગુરૂ મનાઈ વરસ”. ૩ જુઓ અહ૯૫ (ભા. ૧, પૃ.૫૮૮).

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405