________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
રજૂ કરે છે. આમ આ કૃતિ મુખ્યતયા ‘ચરણુકરણાનુયોગ 'તે અનુલક્ષીને રચાઈ છે.
૧૦૧
અ ર, સ. ૩૩મા કહ્યું છે કે શ્રુતધર્મ અનેક હોવાથી એની પરીક્ષા થવી ઘટે એ પરીક્ષાના ઉપાય તરીકે સુવર્ણની જેમ એને અગે કક્ષ, તાપ અને છંદની બાબત સૂ. ૩૪–૩૭મા વિચારાઈ છે.
દસવેયાલિય (અ. ૧૦)મા ભિક્ષુ (સાચા શ્રમણ )નુ સ્વરૂપ આલેખાયુ છે. એને લગતી નિવ્રુત્તિની ગા ૩૫૦મા સુવર્ણનું દૃષ્ટાત છે. ગા. ૩૫૧મા સુવર્ણના આઠ ગુણે! ગણાવાયા છે ગા ૩૫રમા સુવર્ણની કષ, તાપ, છેદ અને તાડન એમ ચાર પરીક્ષાએથી શુદ્ધિ વિચારાઈ છે, અને ગા. ૩૫૩મા એને ભિક્ષુ સાથે સબધ યોાયા છે. આ ઉપરથી શ્રુત-ધર્મની ત્રિવિધ પરીક્ષાના વિચાર સ્ફુર્યાં હશે.
નામેાલ્લેખ—અ. ૪ ( પત્ર ૫૬અ-૫૮આ, આ. સ. )મા નિમ્નલિખિત અજૈન વ્યક્તિઓના નામ છે ઃ—
૧
ક્ષીરકદબક, નારદ, વસુ, વાયુ, વાલ્મીકિ, વિશ્વ, બ્યાસ, સમ્રાટ્, સિદ્ધસેન અને ૧॰સુરગુરુ.
દીક્ષા લેનાર તે દેનારની ચાગ્યતા--ધખિન્દુ (અ. ૪)માં ત્રીા સૂત્રમાદીક્ષા લેનારમા આ દેશમા જન્મ ઇત્યાદિ સાળ ગુણા ગણાવાયા છે. એવી રીતે ચેાથા સૂત્રમા દીક્ષા આપનારા ગુરુની યોગ્યતા તરીકે એમનામા એમણે વિધિપૂર્વક લીધેલી દીક્ષા ઇત્યાદિ પદર ગુણા હોવા જોઈએ એમ કહ્યુ છે આ ઉત્સ—પક્ષ છે. એને આ ગેના અપવાદની હકીકત પાચમા સૂત્રમા છે. એમ કહ્યુ છે કે
૧-૮ આ મહાનુભાવા વિષે “ ઉપખંડ ’માં વિચાર કરાયા છે. ૯. મુનિચન્દ્રસૂરિએ એમને ‘ નીતિકાર ’ તરીકે એળખાવ્યા છે
૧૦ ઍમન વિષે ઉપખ ડ ’મા એ નેાધ લીધી છે
cc