________________
૧૮૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
અપાયા છે. આ પુરુષચન્દ્ર તે કોણ અને એની કઈ કૃતિમાથી આ અવતરણે છે એ જાણવું બાકી રહે છે
સામ્ય–જ. મ.માં લખાયેલી કેટલીક પાય કડિકાઓ અણુઓગદારની પ્રકાશિત ચુણિની કંડિકાઓ સાથે મળતી આવે છે.
(૧) અનુગદ્વાર સૂત્ર)લઘુવૃત્તિ આ ઉપર્યુક્ત જ વિકૃતિ હોવી જોઈએ, કેમકે હરિભદ્રસૂરિએ અણુઓગદાર ઉપર બે વૃત્તિ રચ્યાને કઈ ઉલેખ જણાતું નથી. અણુઓનદાર ઉપર મલધારી હેમચન્દ્રસૂરિની ટીકા આથી મોટી છે એટલે એ અપેક્ષાએ આ નામ યોજાયુ હશે.
(૧૫) આવશ્યક(સૂત્ર)બહદુવૃત્તિ નિદેશ–જેન આગમો પૈકી મૂલસુત્ત તરીકે ઓળખાવાતા આવસ્મય ઉપર હરિભદ્રસૂરિએ જે બે ટીકા સંરક્તમાં રચી છે તેમાની એક તે આ છે અને બીજી તો શિષ્યહિતા છે. એ શિષ્યહિતા (લે. ૨)માં એમણે આ બહવૃત્તિ વિષે નિર્દેશ કર્યો છે અને સાથે સાથે એ શિષ્યહિતાથી મોટી છે એમ પણ કહ્યું છે. “માલધારી” હેમચન્દ્રસૂરિએ આવસ્મય ઉપરના પિતાના ટિપ્પણુક (પત્ર ર૮)માં અને સમયસુંદરે વિ સ. ૧૯૮૧માં રચેલી સામાચારીશતક ( )માં આ બૃહદ્ઘત્તિનો ઉલ્લેખ કર્યો છે.
૧ આની સમજણ માટે જુઓ આદિ . (પૃ. ૧૨-૧૩).
૨ આના પરિચયાર્થે જુઓ H C D J (p 158) અને આ દિવ્ય (પૃ. ૧૫૪-૧૫૮). 3 “ यद्यपि मया तथाऽन्यै कृताऽस्य विवृतिस्तथापि सड्क्षेपात् ।
તfસર્વાનુ તો જિયો પ્રયાસોથમ્ II ૨ ” ૪ આ “જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદાર ફડ” તરફથી ઈ. સ. ૧૯૩૯માં છપાયું છે.