________________
સાહિત્યસેવા ]
જીવન અને ન
અહી જે ગ્રંથાત્ર મે* આપેલ છે તે સબધમાં કેટલીક વાર ભિન્ન ઉલ્લેખ પણ જોવાય છે, પણ એથી અંદાજને વાધા આવતા નથી. ઉપર્યુક્ત ગણતરી પ્રમાણે હરિભદ્રસૂરિએ ઓછામા ઓછા દોઢ લાખ શ્લોક રચ્યા છે . વિનયવિજયગણિએ બે લાખ કરતા વિશેષ શ્લોક રયાનુ કહેવાય છે.૧ ન્યાયાચાયયાવિજયગણિએ તેા બે લાખ જેટલુ લખાણ વળ ન્યાયને અંગે જ કર્યું છે એમ એમના એક મુદ્રિત થયેલા કાગળ ઉપરથી જણાય છે. ‘ કલિકાલસર્વજ્ઞ ' હેમચન્દ્રસૂરિએ સાડા ત્રણ કગડ લેા જેટલી રચના કર્યાંનુ કેટલાક કહે છે. ત્રણેક લાખ શ્લોક જેટલુ લખાણ તા આજે પણ મળે છે એમ કહેવાય છે. લગભગ અડધા લાખ લેક જેટલી રચના તેા આધુનિક યુગમા આગમાધારકને હાંથે પણ થઈ છે.
,
૨૩૭
તિ કે
આ પ્રમાણે હરિભદ્રસૂરિની વિવિધ કૃતિઓનું સંક્ષિપ્ત અવલોકન પૂરુ થાય છે એટલે એના નિષ્કર્ષરૂપે હું નીચે મુજબની ૪૮ બાબતા રજૂ કરું છું* :—
૧. અભયદેવસૂરિ અને એમની પછીના કેટલાક આચાર્યોને મતે હરિભદ્રસૂરિએ લગભગ ૧૪૦૦ ગ્રંથા રચ્યા છે, છતા આજે તે એના ચૌદમા ભાગના આશરે સા ગ્રંથના જ નામ ગણાવી શકાય તેમ છે.
૨. હરિભદ્રસૂરિની કૃતિ તરી કે કેટલીક વાર એમના પછી થયેલા-વિ. સં. ૧૧૫ની આસપાસમા થયેલા અન્ય હરિભદ્રસૂરિની કૃતિ ગણાવાય છે અને તે ઉચિત નથી હરિ, હરિપ્રભ, હરિષેણ ને હુ કુલ જેવાની કૃતિને હારિભદ્રીય કહેવી તે ભૂલ છે.
૧ સુજશવેલીભાસની પ્રસ્તાવના (પૃ. ૭)મા મા દ. દેશાઈએ આ હકીકત આપી છે.
આ કાગળ ગૂર્જર સાહિત્ય સગ્રહ ( ભા, ૨)માં છપાય છે. તેમા પૃ. ૧૧૪મા બે લાખ શ્લોકની હકીકત છે.
૨