________________
સમીક્ષા |
જીવન અને વન
૩૧
તેને સર્વમાન્ય નિર્ણય હજી સુધી તે કરાયું નથી. એમને નામોલ્લેખ ઈ સ. ૯૫૯માં રચાયેલા યશસ્તિલકચંપમાં છે અને એ અત્યારે તે સૌથી પ્રાચીન ઉલેખ છે એમ મનાય છે.૧
ભર્તુહરિ નામના કોઈ રાજ સાથે–વિક્રમાદિત્યના બંધુ અને પિગલાના પતિ સાથે કે “નાથ” પંથના “સિદ્ધ” ભર્તુહરિ સાથે વાક્યપદીયના પ્રણેતાને સંબધ જોડવા માટે કોઈ પ્રબળ કારણ જણાતુ નથી.
(૨૬) મલવાદી હરિભદ્રસૂરિએ અજ૦૫૦ (ખંડ ૧)ના પૃ. ૫૮ ને ૧૧૬માં વાદિમુખ્ય” તરીકે મલ્લવાદીને ઉલેખ કર્યો છે, અને આ બંને પ્રક ઉપરની પણ વ્યાખ્યામા “વાદિમુખ્ય” એટલે “મલવાદી” એમ એને ફેટ કર્યો છે.
વિશેષમાં મૂળમાં પૃ. ૫૮ ને ૧૧૬માં સમ્મઈપયરની મલ્લવાદીએ રચેલી ટીકામાથી એકેક અવતરણ એમણે નીચે મુજબ આપ્યું છે –
“સ્વાસબ્યુરાસોપારાના પર્થ હિ વસ્તુનો વહુવ”—પૂ.પ૮ "न विपयग्रहणपरिणामाहतेऽपरः मंवेदने विषयप्रतिभायो युज्यते,
યુરોગાન –પૃ. ૧૧૬ સાથે વિટવૃત્ત અને વિજ્ઞાનશતકનું સમીક્ષાત્મક સંસ્કાર પ્રસિદ્ધ કરાયેલું છે. આનું નામ “શતાદિસુભાષિત સંગ્રહ” રખાયું છે.
૧ જુઓ ઉપર્યુક્ત સંસ્કરણની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૭૯).
ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ ૨૩)માં સૂચવાયું છે કે વિ. સં. ૧૫૩૫માં ગતકો ઉપર ટીકા રચનાર ધનસાર આ ભતૃહરિની કૃતિઓના સૌથી પ્રાચીન ટીકાકાર છે આ ટીકા વાતચીતની (colloquial) જૈન સંસ્કૃત ભાષાને નમૂનો પૂરો પાડે છે.