SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ફાર શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ એ પેહેલ' પ્રાણાતિપાતવિરમણુ રૂપ મહાવ્રત છે (૧૦૩૭) ખીજું મહાવ્રતઃ— સઘળું મૃષાવાદરૂપ વચનદોષ ત્યાગ કરૂ છું. એટલે કે ક્રોષ, લેાભ, ભય, કે હાસ્યથી યાવજીવ પય ત ત્રિ વિષે ત્રિવિધે એટલે મન વચન કાયાએ કરીને તૃષા ભાષણ કરૂં નહિ, કરાવું નહિ, અને કરતાને અનુમાદુ નહિ; તથા તે મૃષાભાષસુને નિદું છું અને તેવા સ્વભાવને વાસરાવું છું. (૧૦૩૮) તેની આ પાંચ ભાવનાઓ છે. ( ૧૦૩૯ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલી ભાવના :—નિગ્રંથે વિચારી (વિમાસી )ને ખેલવું, વગર વિચારેથી ન મેલવુ', કેમકે કેવલી કહે છે કે વગર વિચારે ખેલનાર નિગ્રંથ મૃષા વચન મેલી જાય. માટે નિગ્રંથૈ વિચારીને ખેલવુ', નહિ કે વગર વિચારે. એ પહેલી ભાવના ( ૧૦૪૦ ) બીજી ભાવના એકે નિગ્ર ંથે . કોષનું સ્વરૂપ જાણી ફ્રેાધી ન 4 થવું કેમકે કેવળી કહે છે કે ક્રોધ પામેલ ક્રેાધી જીવ સૃષા ખેાલી જાય. માટે નિચે ક્રોધનું સ્વરૂપ જાણી ક્રોધી ન થવું એ બીજી ભાવના. ( ૧૦૪ ) ત્રીજી ભાવના એ કે નિગ્રંથે લાભનું સ્વરૂપ જાણી લેાભી ન થવું. કેમકે કેવળી કહે છે કે લેભી જીવ પૃષા એટલી જાય. માટે નિગ્રંથે લેાલી ન થવું એ ત્રીજી ભાવના. ( ૧૦૪૨ ) ચાથી ભાવના એ કે નિગ્રંથે ભયનું સ્વરૂપ જાણી ભયભીરૂ ન થવું, કેમકે કૈવલી કહે છે કે ભીરૂ પુરૂષ મૃષા એટલી જાય. માટે લીરૂ ન થવુ' એ ચેાથી ભાવના. (૧૦૪૩ ) પાંચમી ભાવના એકે હાસ્યનું સ્વરૂપ જાણી નિત્રશ્ને હાસ્ય કરનાર ન થવું, કેમકે કેવળી કહે છે કે હાસ્ય કરનાર પુરૂષ મૃષા મેલી જાય. માટે નિષ્રર્થે હાસ્ય કરનાર ન થવું એ પાંચમી ભાવના ( ૧૦૪૪ ) એ ભાવનાઓથી મહાવ્રત રૂડી રીતે કાયાયે કરી પશિત અને યાવત્ આજ્ઞા પ્રમાણે આરાષિત થાય છે. એ ખીજી મહા વ્રત. ( ૧૦૪૫) For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy