________________
પરિચય
૧૧. પાસે આવેલા સિંહહરણિયું, વાઘબકરી, સાપ-મેર, વગેરે પરસ્પર વૈર ભૂલી જઈ મિત્ર જેવા બનીને શાંત થઈ બેસે છે. • | ગીશ્વર એટલે (૧) રોગીઓથી ઈશ્વર. આમાં
ગ” એટલે જેનાથી આત્મા કેવળજ્ઞાનાદિ સાથે જોડાય છે તે - ધર્મ-સુફલધ્યાન. એવા ચગવાળા સાધુએ તે યોગીઓ. એમનાથી ઈશ્વર અર્થાત્ ઐશ્વર્યાવાળા. એ ગીએ પ્રભુ ના જ ઉપદેશથી પ્રવર્તે લા હાઈ પ્રભુના જ ગણાય; અને વળી જેઓ પ્રભુનું ઐશ્વર્ય ગણાય એવા શોભિતા ! તેથી એમના વડે પ્રભુ અશ્વર્યવાળા કહેવાય; જેમ ૩૨૦૦૦મુકુટબદ્ધ રાજાએથી ચક્રવતી અર્થવાળે છે. અથવા (૨) પ્રભુ યોગીઓને વિષે ઈશ્વર છે, યાને સ્વામી છે.
ચોગસર એટલે કે પ્રભુ યોગીએથી સ્પર્ય છે, સ્મરણ-ચિંતન-ધ્યાન કરવા ચોગ્ય છે.
શરણ્ય છે પ્રભુ, આંતર શત્રુ રાગાદિથી હણાઈ ગયેલા જે જીવે પ્રભુનો આશરો લે છે, એમના પ્રત્યે એ અતિ વત્સલ છે, વાત્સલ્ય ધરનારા યાને રક્ષણ આપનારા છે.
પ્રભગવાન શુકલધ્યાનાગ્નિથી કર્મને બાળી નાખનારા છે એટલે પછી ગીસર અને શરણ્ય તે છે. જ, તો આ બે વિશેષણે મૂકવાનું શું પ્રજન? પહે લામાં ગતાર્થ છે.
ઉ૦ –શુકલધ્યાનથી કર્મનાશ કરનાર તે બીજા સામાન્ય (અતીર્થકર ) કેવળજ્ઞાની પણ હોય છે, કિન્ત.