________________
પરિચય
આ ક આત્મામાં અતિ તીવ્ર દુ:ખના અગ્નિ સળગાવે છે, માટે એ બળતણુ-કાઇ જેવાં છે. એવાં પણુ એ કનિ શુક્લાનાગ્નિથી જેમણે ખાળી નાખ્યાં છે, અર્થાત્ એ કર્મોના સ્વભાવને જેમણે હણી એને દૂર કરી દીધાં છે, એવા શ્રી વીર પરમાત્મા છે.
પ્રશ્ન—મિથ્યાદર્શન અવિરતિ વગેરેથી ભેગાં કરેલાં કમ એકલાં જીલધ્યાનથી દૂર શી રીતે થાય ?
ઉ—શુલધ્યાન ત્યારે જ આવે છે કે જ્યારે પહેલાં મિથ્યાદર્શીન-અવિરતિ-પ્રમાદ અને મેટા ભાગના કષાય દૂર કર્યાં જ હાય, એટલે એ દૂર થતાં સમ્યગ્દર્શન વિરતિ–અપ્રમત્તતા અને ઉપશમ તૈા સાથે ઊભા જ છે. પરંતુ એટલા માત્રમાં એવેાક નાશ કરવાની તાકાત નથી, કેમકે એમાં હજી આત્મા વિવિધ ભાવામાં ફરતા જ્ઞાનાપયેાગથી ચળ−વિચળ છે, અસ્થિર છે, ને અસ્થિરમાંથી ક્રમ એવા ખંખેરાઈ જાય નહિ. ત્યારે જીવ શુક્લધ્યાનમાં એકાગ્ર ઉપચાળમાં સ્થિર બને છે, તેથી જખરદસ્ત કર્મો નાશ સુલભ બને છે.
મહાવીર પ્રભુએ શુકલધ્યાનથી ક*નાશ કર્યાં, એથી એ ચેાગેશ્વર યા ચેગીશ્વર કે ચેાગિસ્મય અનેલા છે.
*ચેાગેશ્વર એટલે અનુપમ ચેગ યાને મન-વચનકાયાના વ્યાપારથી પ્રધાન, અતિશાથી આગળ પ્રભુના ચેગ અનુપમ કેમ ? આ પ્રમાણેઃ –
પડતા.