Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मयाबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम्
५४९.
मिच्छोवजीवति) एते साधवो मिथ्योपजीवन्ति-सकपटजीविकां कुर्वन्ति (इइ दिहिं न धारए) इति एतादृशीं दृष्टिम् - दर्शनं ज्ञानम्, न - नैव धारयेत् - कुर्यादिति ॥३१॥ टीका 'साइनोविणो' साधुजीविन - साधुना विधिना जीवन्ति 'समियायारा', समिवावाराः - यात्रोक्त त्या आत्मसंयमवन्तः तथा शास्त्रप्रतिपादिवाऽऽवार - वन्तः । 'भिक्खुगो' भिक्षवः- निरवद्यभिक्षणशीलाः- उत्तमरीत्या जीवनयात्रायायापयितारः 'दीसंति' दृश्यन्ते नैते किमपि दुःखयन्ति शान्ता दान्ता जितेन्द्रिया जितकषाया। स्विमिता इत्थंभूता भुवि विचरन्तः सावो दृश्यन्ते 'एए' एते साधवः स्वदर्शनानुयायिनः 'मिच्छोवजोवेति' मिथ्योपजीवन्ति - मिथ्योपजीविनः एते साधुलिङ्गवारिणो न सावत्रो वीतरागः: ' अपितु सरागा कपटरीत्या परवञ्च नादिना वा । ' दिर्द्वि न धारप इति दृष्टिं न धारयेत् नैवमभिप्राय आचरण करने वाले, निरवद्य भिक्षा ग्रहण करने वाले पुरुष देखे जाते. हैं, वास्तव में ये सर्व मिथ्याचारी हैं, कपटपूर्वक आजीविका करते हैं, इस प्रकार की दृष्टि धारण नहीं करनी चाहिए ||३१||
9
टीकार्थ- प्रशस्त विधि से जीवन यापन करने वाले, शास्त्रोक्त रीति से संघम का पालन करने वाले, शास्त्रप्रतिपादित आचार से सम्पन्न, निर्दोष भिक्षा ग्रहण करने वाले महात्यागी साधु देखे जाते. हैं। वे किसी को पीड़ा नहीं पहुंचाते । शान्त, दान्त, जितेन्द्रिय और कषायविजेता होकर इस भूतल पर विचरते हैं। ऐसे परहितकारी साधुओं के विषय में ऐसा नहीं समझना चाहिए कि ये मिथ्याचारी हैंकपटी हैं, साधु का वेष धारण करके भी साधु नहीं हैं, वीतराग नहीं हैं । किन्तु ये संराग हैं, मायाचार करके दूसरों को ठगते हैं ।
કરવાવાળા નિરવદ્ય ભિક્ષા ગ્રહણ કરવાવાળા જે પુરૂષ દેખવામાં આવે છે તે હું વાસ્તવિક રીતે’ મિથ્યાચારી છે, કપટ પૂર્વક આજીવિકા કરે છે. આ રીતની દૃષ્ટિ ધારણ કરવી ન જોઇએ. ।।૩૧।
ટીકા પ્રશસ્ત વિધીથી જીવન વીતાવવા વાળા તથા શાસ્ત્રોક્ત રીતે સયમનુ ંપ્ લન કરવાવાળા, શાસ્ત્રમાં પ્રતિપાદ્મન' કરેલ આચારથી યુક્ત નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરત્રાવાળા મહાત્યાગી વૈરાગ્યમૂર્તિ સાધુએ જોવામાં આવે છે. તેઓ કોઈ ને પણ દુ:ખ ઉપજાયતા નથી શાન્ત, દાન્ત, જીતેન્દ્રિય અને કષાયને જીતવાવાળા પનીને આ પૃથ્વી પર વિચરે છે એવા પરોપકારી સાધુએના સંબધમાં એવુ' ન માનવુ જોઈએ કે આ મિથ્યાચારી છે, કપટી
છે, સાધુના વેષ ધારણ કરવા-છતા પણ તે સાધુ નથી. વીતરાગ નથી, પરંતુ આતા સરાગ છે. માયાચાર કરીને ખીજાઓને ઠગે છે.