________________
હરિભસૂરિ
fપૂર્વ ખંડ લાલ કિરતચંદ મહેતાનો લેખ છે ?
(૨) મૂળ ગ્રંથકાર શ્રીહરિભદ્રસુરિ” (પૃ. ૪–૫૧)–પં. બેચરદાસ જીવરાજે બદનસમુચ્ચય અને એના ઉપરની ગુણરત્નસૂરિની ટીકામાંના જૈન દર્શન ” પ્રકરણને જૈન દર્શન એ નામથી જે અનુવાદ કર્યો છે તેમાં પ્રસ્તાવના તરીકે આ લખાણ વિ. સં. ૧૯૭૯મા તૈયાર કર્યું હતું તે છપાયું છે.
(૩) ૩પ્રબ ધ-પર્યાલોચન” (પૃ. ૫૦–૧૪)– પ્ર૦ ચના શ્રીપ્રભાવક ચરિત્ર નામના ભાષાંતરને અગે આ પર્યાલચન મુનિ (હવે પંન્યાસ) કલ્યાણવિજયજીએ ઈ સ ૧૯૩૧માં લખ્યું છે.
(૪) જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ (પ્રકરણ ૬, પૃ. ૧૫૩-૧૭૦)– આ પુસ્તક (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈએ ઈ. સ. ૧૯૩૩માં રચ્યું છે
(૫) શ્રીસિદ્ધર્ષિ ( ૩૫૯-૩૮૪)–આ “પુસ્તક (સ્વ) મોતીચદ ગિરધર કાપડિયાએ તૈયાર કર્યું છે.
(૬) “શ્રીષેડશક પ્રકરણ અને ભગવાન હરિભદ્રસૂરિજી”...આ લેખના કર્તા આગમોદ્ધારક છે.
૧ આ લેખ બે કટકે “જૈન ધર્મ પ્રકાશ” (પુ રપ, અં. ૫ ને અં. ૬)માં વિ સ. ૧૯૬૫માં છપાયો છે.
૨ આ પુસ્તક મનસુખલાલ રવજીભાઈ મહેતા તરફથી વિ. સં. ૧૯૮૦માં પ્રસિદ્ધ કરાયું છે.
૩ આ પર્યાલન પ્ર ચ.ના ભાષાતર સહિત જન આત્માનંદ સભા” (ભાવનગર) તરફથી વિ સ. ૧૯૮૭માં પ્રકાશિત કરાયું છે.
૪ આ પુસ્તક “જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ રીસ” (મુંબઈ) તરફથી ઈ. સ ૧૯૩૩માં છપાવાયું છે
૫ આ પુસ્તક જ ઘ પ્ર સ તરફથી ઈ. સ. ૧૯૩૯મા પ્રસિદ્ધ કરાયું છે.
૬ આ લેખ “સિદ્ધચક્ર” (૧ ૭)ના અંક ૧ (પૃ. ૯–૧૩), અં. ૨ (પ. કુંઠ-૩૫ અને એ. ૩ (પૃ. ૪–૫૨)માં એમ ત્રણ કટકે તા. ૯-૧૦-'૩૯ ૨૩-૧૦-'૧૮ને ૭-૧૧-૨૩૮ના અંકમાં છપાવાય છે.