________________
૨૬
યવનારોઢનું સૌભાગ્ય
નહાતા. સારા કુટુંબની કન્યા સાથે તેનું લગ્ન કરી આપવામાં તેના પિતાએ ઘણી મહેનત ઉઠાવી હતી. ભણેલી, ચાલાક અને સુસ'સ્કારી પુત્રવધૂ મેળવવા માટે સુભદ્રા શેઠાણી અભિમાન લેતાં હતાં.
અને પુત્રવધૂમાં કહેવાપણું પણ કઇં નહતું. તેના સુડાળ દેહ, તેનાં નમણાં નયના, કાળા ભમ્મર ચેાટલા, દાડમની કળી જેવી ત પતિ, મૃદુતાભરી વાણી, કામળ અંગેપામ અને નાનકડું નાક તેના સતીત્વને ખ્યાલ આપતાં હતાં.
સાસરે આવ્યા પછી તે સાસુ સાસરાને માતા પિતા સમાન માનવા લાગી હતી. પતિને દેવ માનીને તેની આજ્ઞામાં રહેતી હતી. સવારે અને સાંજે પતિનું શુભ ઇચ્છામાં કેટલાક સમય પસાર કરતી હતી. સતી સીતા અને સાવિત્રીના જીવન પ્રત્યે તેને અડગ હતી. જ્યારે જ્યારે તેને સમથ મળતા, ત્યારે ત્યારે તે અને સ્ત્રીઓનાં જીવનમાં, ધ્યેયમાં, તે જ્યાં મન પરાવતી.
કૃતપુણ્ય ધન્યાને અત્યંત મીઠી નજરથી જોતા હતા, ઘણી વખત તે તેની પત્નીને કહેતા કે “ તુ સીતા અને હું રામ, ' “ જેમ શ્રીરામને એકજ સીતાજી તેમ કૃતપુણ્યને એકજ ધન્યા.” અને ધન્યા એવા પતિની પત્ની મનવા માટે પેાતાને ભાગ્યશાળી માનતી.
66
કૃતપુણ્ય ઘણી વખત તેના મિત્રને કહેતા કે શ્રી રામને ભલે જગત ભગવાન તરકે માને, પણ હુ· તા નહિ માનું. જેને સૌ સીતા જેવી મહાદેવી પર પણુ વિશ્વાસ ન આવ્યા, તેને ભગવાન કહેવાય? તેને કેમ પૂજાય! પેાતાની પત્નીમાં જેને વિશ્વાસ ન ડ્રાય તેને આખા જગત પર વિશ્વાસ ન હોય અને જેને આખા જગત પર વિશ્વાસ ન હોય તેને પોતાની જાત પર પશુ વિશ્વાસ ન હોય. એટલે અવિશ્વાસુ માણસને જગતમાં જીવવાના ક્રાઇજ અધિકાર ન હાય. અને જો તે સત્ય હોય તેા, જેને જગતમાં જીવવાના અધિકાર નથી, તેને જગત પાસેથી સેવા ભક્તિ કે પૂજન સ્વીકારવાને ઢાંક અધિકારજ નથી. માટે હું' ! શ્રીરામને નહિ જ નમું. હા,