________________
પ્રકરણ ૪૩ મું
કચવનાશેઠનું સૌભાગ્ય મીઠાઈવાળા પાસેથી મળી આવેલા જળકાન્ત મણિ વિષે નગરમાં ચર્ચા થઈ રહી હતી. તેના મણિને રાજ્યના કાર્યમાં ઉપયોગ થયા હોવા છતાં અને મહામંત્રીએ મેટું ઇનામ આપવાનું જાહેર કર્યું હોવા છતાં, હજુ શા માટે તેને ઇનામ અપાયું નહિ હોય? ' –એ વિષય પરની ચર્ચા નગરમાં અગત્યની થઈ પડી હતી.
મીઠાઇવાળાને મહામંત્રી એ અશ્વાસન આપ્યું હોવા છતાં તે બિચારો ભયભીત જ રહ્યા કરતું હતું. જોકે તેને કહેવા લાગ્યા હતા કે, “ભાઈ શેબે તેટલું કરીએ, પ ટલું ખાઈએ અને શક્તિ હોય તેટલું દોડીએ. રાભંડારમાં જેનું સ્થાન હેય એ મણિ તારા માં રહી શકે ખરા? તને તે રતામાંથી તે શેડો જ મળ્યો હશે અને કદાચ રસ્તામાંથી મળે છે તો તે રે મહામંત્રીને આપી દે જોઈતો હતો. તેને તેના બદલામાં મેટું ઈનામ મળત! પણ તું તે આખું કાળું મળે ઉતારવા ગયો, તે ઊતરે ખરૂ? હશે! હવે જેયા કર શું થાય છે તે.”
આવી રીતે લેકે પિતાના માવન સ્વભાવ પ્રમાણે અનેક પ્રકરની શિખામણે તેને આપી રહ્યા હતા. એવામાં રાજ્ય તરફથી જાહેર કરવામાં આવ્યું કે, “આવતી કાલે જાહેર દરબાર ભરાવાનો છે.”
બીજે દિવસે જાહેર દરબાર ભરાયે. તેમાં મહારાજા બિમ્બિર, મહામંત્રી અભયકુમાર, રાજ્યના મોટા અમલદારો, નગરના પ્રતિષ્ઠિત