________________
યવનારોઠનું સૌભાગ્ય
“ રાજાએ એટલે નર્કના અધિકારીએ. મને કે કમને તેમના હાથે, તેમના અનુમાદનથી હિસા ા થાયજ અને જ્યાં હિંસા હાય, ત્યાં સ્વમ' સાવે ખરૂં'? મહારાજા તા રહ્યા ઔધ્ધ ધર્મના અનુયાયી પણ તેમને ધમ કેવે!! તેમની રાણીવાસ રૂપી વખારમાં કેટલાય ધર્માં પ્રવતના હશે! જેમ અનાજની વખારમાં અનેક પ્રકારના અનાજના સંગ્રહ કરવામાં આવતા હાય છે, તેમ રાણીવાસ રૂપી વખારમાં પણ અનેક પ્રકારના ધર્મો પાળતી રાણીઓને સંગ્રહ થતા ન્હાય છે.
30
મહારાજા ખો‚ ધમ પાળે છે અને સુનદા તેમજ નવી આવનારી આ મહારાણી ચેલણા જૈન ધર્મ પાળે છે. બીજા કેટલાક વળી અન્ય ધમ પાળે છે. આવુ આ અનેકવિધ ધર્મોનું બનેલું કચુંબર આખરે બધાજ ધર્મો પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન કરાવશે.” અને વળી પાછા તે પેાતાના વાણો પ્રત્યે દ્વારી જતા.
પ્રવાહને ભીછજ વળાંક
“તેમાં પશુ જ્યારે જ્યારે મને આપણું આ નાં આવેલાં મહારાણી ચેલણા યાદ આવે છે, ત્યારે ત્યારે મારાથી હસવુંજ રોકી શકાતુ નથી. ન ઓળખાણુ કે ન પિછાણુ, ન મુલાકાત કે ન સંદેશા. બસ, મેટી બહેનના બન્ને નાની બહેન રથમાં ચઢી બેઠી, તે સૌના ભાતા મહારાજાએ રાણી તરીકે તેને સ્વીકારી લીધી. આમાં માં આવ્યે પ્રેમ કે કર્યાં આવ્યું ક્ષત્રિયપણું! બસ, સુંદર સુવાસિત પુષ્પ જોયું તે નવરસને ભેતા ભ્રમર તેના પર મુગ્ધ બની મયા. ચેલણાને લાગ્યા. રાણીવાસમાં અને પહેલી રાણીનું પટરાણી પદ ઝૂંટવી લઈને આપ્યું. એને. જે નવી રાણી રાણીવાસમાં આવે તે અને પટરાણી અને ખીજી આવતાં તેનુ' તે પદ્મ લય પામી જાય. એવાં રાજા રાણીઓ કરતાં તેા આપણે સારાં. ન તા જૂનીનુ પદ જાય કે ન ા નવી આવનારી પર લુબ્ધ બનાય. પશુ, એટલી વાત તેા નક્કી છે કે, મહારાની ચત્રા છે તેા અત્યંત રૂપવાન.