________________
બાળ મિત્રો
૧૧૫
લાગ્યા હતા. તેને લાગ્યું કે, જે પોતે આવી વાતો વધારે સમય સુધી સાંભળ્યા કરશે તે અનંગસેના તરફ અણગમો પેદા થશે. અનંગસેના પ્રત્યે પિતાને અણગમો પેદા થાય તેમાં તે ખુશી નહેતો.
મિત્ર, જગતમાં કોઈપણ અપમાનીત શબ્દો સહન ન કરનાર આજે હું તારા અશિષ્ટ શબ્દોને પણ અમૃત માનીને પચાવી, જવા ખુશી છું. ” અનંત દુઃખી થતાં બોલ્યા,
હું તારું અપમાન કરવા નથી ઇચ્છતો, અનંત” કૃતપુણ્ય પિતાના મન પર કાબૂ મેળવતાં બોલ્યા. “ મારી તને નમ્ર વિનંતિ છે કે, તું મને જે કહેવા માટે આવ્યા છે તે ન કહે. તે સિવાય તારે મને જે કહેવું છે તે કહે તું મારા બાળ મિત્ર છે. મારા પર તારો હકક છે.”
“કૃતપુ, મારે તને બીજું શું કહેવાનું હેય? અનંત ગતિથી બે.” મારે તો તને આટલું કહેવું હતું, માટે હું આવ્યું હતો. જે તને તે યોગ્ય લાગે, તો તેનું પાલન કર. જો અયોગ્ય લાગે તે સમય સમયનું કામ કરશે.
સમય ઘણે વીતી ગયે હતો. સાંજના ભોજનને સમય થઈ મય હતો. અનંગસેના કંટાળીને પોતાના ખંડમથિી બેઠકખંડમાં આવી. તેને જોઈને અનંત બોલ્યો. “ મિંત્ર, બિચારી અનંગસેના તા સહવાસ વિના અકળાય છે, હવે હું જઇશ.
અનંત પોતાની જગાએથી ઊઠયા. કૃતપુય પણ ઊ.
બંને મિત્રો દ્વાર સુધી પહોંચ્યા. કૃતપુણે અનંતના ખભા પર પોતાને જમણે હાથ મૂકતાં કહ્યું, અનંત, ખોટું તે નથી. લાગ્યું ને?
“ જાન “જેનું તું માને તેનું ? “મારા જીવનમાં ખોટું લાગવા જેવું સ્થાન જ મેં રાખ્યું નથી" “ત્યારે, હવે ક્યારે મળીશ?”