________________
૧૬૦
યવન્નાશેઠનુ` સોભાગ્ય
પેાતાના હાથ શેઠના કપાળ પર મૂકયા. હવે પરમાત્માનુ ચિંતન કરી. અને પરિમલ, તે પરિમલ તરફ નજર કરતાં માણ્યે.. તું ઘીનેા દીવા કર.”
પરિમલ ઊઠી. તે આ નાના મકાનની માહિતગાર થઇ ગ હતી. તેણે ઘીને દીવે કર્યાં. અંધકારને વિદારવા માટે તેલને દીવે તે કારતા યે પ્રકટાવવામાં આવ્યેા હતેા.
ધન્યા સમજી ગઇ. તેણે બાજુમાંથી એક એ પાડોશીઓને મેલાવ્યા. થૈડા સમયમાં આઠેક પુરૂષ અને છ એક સ્ત્રીઓ પણ. આવા પહેાંચી.
શેઠને અંતિમ સમયે પ્રભુનુ` સ્તવન સંભળાવવામાં આવ્યું. મધરાત થઇ ચૂકી હતી. અંધકાર આગળ જાણે પેતે નમતે હ્રદય, તેમ નાના દીપાને! પ્રકાશ પથુ ઝાંખા થઇ ગયા હતા. બધાં સૂન્ય મનસ્કપણે એસી રહ્યાં હતાં. શેઠનેા પ્રાણ તેમના દૈને હેાડીને ચાલ્યે! ગયા હતા. શેકાણીએ અંતે મરતાં મરતાં પણ પેાતાનુ સૌભાગ્ય ગુમાવ્યુ હતુ.
બધાં પર।ઢિયુ થવાની રાહ જોઇ રહ્યાં હતાં. અંતિમ ક્રિયાની તૈયારીઓ થઈ ચૂકી હતી. જેમ જેમ લકાને ખબર પડતી ગ, તેમ તેમ લાકા આવતા ગયા.
મરનારની અંતિમ ક્રિયામાં ભાગ લેવા જેટલી ઉદારતા તે હજી લેાકાએ જાળવી રાખી હતી છે.
અંતે જેની બધા રાહ જોઇ રહ્યાં હતાં, તે પરાઢિયુ થઇ ચૂક્યું. ધનેશ્વર શેઠના પ્રાણ વિનાના દેહની નનામી ઉપાડાને પુરૂષ-વર્ષાં સ્મશાન ભૂમિ તરફ ચાલી નિકળ્યે.
*