________________
૨૨૬
યવનાશેઠનું સૌભાગ્ય
દોડાવતાં મુનિમજી બોલ્યા ” વહેલી સવારે આપણે જાહેર કરી દઈએ કે શેઠ વેપાર માટે ચિંતા પરદેશ ચયા ગયા છે.
“ અને પછી નવા લાવેલા માણસનું શું કરવું? તેને વહુઓના પતિ તરીકે રાખવો.” પણ તે સમજ્યા સિવાય રહી શકે ખરો ?" “ભલેને સમજે તેથી આપણે શું ? “ પણ ગમે ત્યારે આપણે શેઠને જાહેર તે કરવા પડશે ને ?”
“તે વખતે જેવો સમય હશે તેમ વર્તીશું હમણુતા તે પુરૂષને તમારી ચારે વહુઓએ પતિ તરીકે સ્વીકારી લેવું જોઈએ. અને તે માણસને એવા ખંડમાં રાખ, કે પોતે કાના મકાનમાં છે તે પણ તે સમજી ન શકે. બહારની દુનિયા તેની નજરે પડવી ન જોઈએ. અને બહારની દુનિયાને તેને વિચાર પણ આવો ન જોઈએ. એને એવા વિલાસમાં અને સુખમાં રાખવો જોઈએ કે, તેને ત્યાંથી બહાર જવાની ઇચ્છા પણ ન થાય.” મુનિમજીએ સમજાવ્યું.
” પણ એ માણસ લાવવો કર્યાંથી ?” શેઠાણીએ પ્રશ્ન કર્યો.
“એને પણ મેં વિચાર કરી રાખ્યો છે. મુનિમ બેલ્યા. પણ તમારી ચારે વહુ નવા પુરૂષને પતિ તરીકે સ્વીકારી લેવાને પહેલાં નકકી કરી લેવા.” તૈયાર છે કે નહિ!
શેઠાણીએ વહુઓને પૂછતાં વહુઓએ જવાબ આપ્યો કે, “તમે જે કંઈ કરશો તે અમને માન્ય છે.
એ પછી કેદને ખબર ન પડે તેવી રીતે છએ જણુએ મળીને મૃતદેહને એક ભેરામાં દાટી દીધા. ત્યાર પછી મુનિમજી શેઠની મોટી ગાડી લઈને જઈ વણઝારનો મુકામ હતો ત્યાં ગયા. સાથે ચારે વઓ હતી. ગાડી હાંકનારને તેમાંની કંઇ ખબર નહોતી. તે તે એટલું જ જાણતા હતા, કે ગાડીમાં શેઠ અને મુનમ છે. વણઝારથી શો દર ગાડી ઊભી રખાવીને મુનિમજીએ ગાડી હાંકનારને કહ્યું, કે . શેઠ તેમની લાકડી ભૂલી ગયા છે તે લઈ આવ.”