________________
નિષ્ફળતા કૃતપુય બોલ્યો. “ આ કથનતો આમ્રપાલી તેના શ્રેષ્ઠિવ પ્રેમીને સંભળાવી રહી છે, તમને કે મને નહિ.”
પણ તમે એને ઓળખતા હશો જ ને ?” તે યુવાક ફરીથી બે .
હાસ્તો. તેને ન ઓળખે એ પોતાને પણ ન ઓળખે. એવા મહાપુરૂષને ઓળખવાનું સદભાગ્ય કાબુ ગુમાવે ? કૃતપુણ બોલ્યા
એક વાત પરથી બીજી વાત પર ઉતરી જતાં બીજા કેટલાક યુવકે ઉશ્કેરાઈ ગયા હતા. પણ બીજી વાત વધમાન સ્વામીની હોવાથી તે ધિષ્ટ ન બન્યા, છતાં તેમાનો એક યુવક બોલ્યો; “ અરે ભાઈ! તારે જે વર્ધમાન સ્વામી વિષે સાંભળવું હશે, તો તને કાલે સાંભળવા મળશે, આપણે અત્યારે જ કૃતપુણ્યને આમંત્રણ આપીએ છીએ કે, કાલે આજ સમયે અહિં આવીને આપણને વધમાન સ્વામીની વાર્તા કહી સંભળાવે બસ? હવે તેને પોતાની વાર્તા પૂરી કરવા દે.
“હા હા. મારા તરફથી ખાસ આમંત્રણ છે કે, આવતી કાલે આ સમયે બધા અહી આવજે. બને તે બીજાઓને પણ સાથે લેતા આવજે. વર્ધમાન સ્વામીની વાર્તા કહેવાની તો મને બહુજ ઉત્કંઠા છે. બસ પતી ગયું. ?
કુતપુયે તે યુવકને સંતોષતાં, તેને તેમજ બધાને આમંત્રણ આપ્યું. ફરી પાછી તેણે પોતાની વાર્તા આગળ ચાલુ કરી.
ઊભા ઊભા લોકે થાકી ગયા હતા. કેટલાદ તે જમીન પર બેસી પણ ગયા હતા. તેમને પોતાનાં કપડાં બગડવાની પણ ચિંતા નહોતી. જમવાને સમય થઈ ગયો હતો, ક્ષુધા સતાવી રહી હતી, સૂર્ય મધ્યાન્હ ચઢીને પિતાનાં પ્રખર કિરણે વડે જગતને સખ્ત રીતે તપાવી રહ્યો હતો, છતાં લોકે વાર્તા સાંભળવાનો મોહ જતો કરતા નહેતા.
આમ્રપાલીના મુખેથી ચેટકરાજની કન્યાઓનાં વખાણ સાંભ