________________
ચેલણાનુ હરણ
૪૩
કૃતપુણ્ય પેાતાની વાર્તા આગળ કહી રહ્યો હતા.
“ મહામંત્રીએ મહારાજાને આશ્વાસન આપ્યું. એ ત્રણ દિવસ સુધી ખૂબ વિચાર કરીને તેમણે મહારાજાને કહ્યું. મહારાજ, આપણે વૈશાલી પતિ પાસે તેમની એ કુવારી કન્યાઓમાં જે માટી છે, તે સુજ્યેષ્ઠાનુ` માગુ કરીએ.'
..
એટલે આટલું થયેલુ` મારૂ' અપમાન ઓછુ` છે કે, હજી ધેર ઘેર દાંડી પીટાવવાને વિચાર કરી દે।, અભયકુમાર ? મહારાજ માલ્યા. મહારાજ, દરેક કાર્ય શાંતિથી અને વિચારપૂર્વક કરવું જોઇએ. આવેશમય બનીને એકદમ જે કાર્યની શરૂઆત કરવામાં આવે છે, તે કાયમાં કદાપિ પણ્ યક્ષ પ્રાપ્ત થતા નથી. આપણી માગણીને અહુ બહુ તા તે અસ્વીકાર કરશે. તેથી વધુ તે તે કછું કરી શકે તેમ નથી ને? " અભયકુમાર પોતાની હંમેશની ટેવ પ્રમાણે શાંતિથી કામ કરવાની કુનેહ બતાવતા ખેલ્યા.
*
એ આપણી માગણીના અસ્વીકાર કરે, એટલે આપણુ' નાક ઢાવવામાં શું બાકી રહે ? અને એક વખત તે આપણુ અપમાન કરે, તે દેશે દેશમાં જે આપણું માન સચવાઇ રહ્યું છે, તે જોતજોતામાં નાશ પામી જાય. અને પછી તેા ચેટકરાજ સાથે યુદ્ધજ કરવુ પડે. મારી ઇચ્છા છે કે, અને ત્યાં સુધી કાઇ પણ ભૂમિ પર રકતનું સિંચન ન થવા દેવુ.' મહારાજાએ પોતાનું દિલ ખોલીને વાત કરી.
‘ મહારાજ.’ અભયકુમાર કહેવા લાગ્યા. આપના પ્રત્યે મારી એવડી ફરજ છે. એક તા આપ મારા માલિક છે, તે તેથી પણ વધુ. સબંધ પિતાજી તરીકેના છે. કાઇપણ પુત્ર પેાતાના પિતાની કીર્તિને ફલક લગાડે ખરી ?
.
- તમને ઠીક લાગે તેમ કરી, અભયકુમાર.' આખરે મહારાજા-એ કંઇક નિરાશાથી અને કઇક વિશ્વાસથી કહ્યું. તેમને મહામત્રીમાં તેમના પુત્રમાં, તેમના પુત્રની મુદ્ધિમાં અડગ શ્રદ્ધા હતી.
એ દિવસ પછી અભયકુમારે મહારાજા બિમ્નિસાર વતી રાજ