________________
વીર સાળા બનેવી
દરબારે થયા. પણ નિરાશા સિવાય કંઇજ પરિણામ ન આવ્યું. “ એમાં આટલા બધા નિરાશ થઈ ગયા છે ?” સ્ત્રી ખેાલી. “ તમને આ વાત નાની લાગે છે, ઇ ત્યારે બહુ મોટી છે ? ચાલે! તમે
રોઢે તમારા બધા માલ ખરીદી લેશે.
ખરીદી શકે એ કેમ માની શકાય ?
"C
‘તમારા ફેરા નિષ્ફળ િ
બહેન ?
२४७
“ જે માલ રાજાએ ખરીદવાની ના કહી, તે માલ પ્રજાજન
વિશ્વાસ રાખા.
મારી સાથે. અમારા
જાય. ભાઈ ! મારા શબ્દોપર
અને પરદેશી તે સ્ત્રીની સાથે ગયા. એક સુંદર મકાનમાં પ્રવેશ કર્યાં. તેણે માની લીધુ` કે, જરૂર પેાતાના સધળા માલ અહી' ખપી જશે.
તે મકાન હતુ. શાલિભદ્ર રોઢનું. તે સ્ત્રીએ શાલિભદ્રશેઠની વિધવા માતા ભદ્રા શેઠાણીને ક્રાઇ પરદેશોને પાતે તેડી લાવ્યાના સમાચાર આપ્યા. શેઠાણીએ તેને-પરદેશીને પેાતાની પાસે ખેોલાવ્યા અને કહ્યુ. ક્રમ ભાઇ, તમને આ નગર પર ખાટુ લાગ્યું?”
“માતાજી !” શેઠાણીનું વય અને તેમની પ્રતિભા જોતાં પરદેશી તેમને માતાના સખાધને ખેલાવતાં એક્લ્યાઃ “મારી વસ્તુ મહારાજાયે પણ ન ખરીદી.’
“તમે તેને અથ ઊંધા કર્યાં છે, ભાઇ !” શેઠાણી રાજાનુ અને રાજ્યનું મહત્ત્વ ન ઘટવા દેવાના ઈરાદાથી ખેલ્યાં. અમારા મહારાજા તમારી કીમતિ વસ્તુ ન ખરીદે, એ સ્વાભાવિક છે. કારણુ કે રાજભંડારમાં જે લક્ષ્મી છે, તે પ્રજાની છે. પ્રજાની લક્ષ્મી ગમે તેમ વાપરી નાખવાના રાજાને આધિકાર હાય નહિ, એમ તે માને છે, તે વનમાં ઉતારે છે.’
“ મારી સમજફેર થઇ છે, તે માટે હું ક્ષમા માગું છું, માતાજી !” નમ્ર સ્વરે તે પરદેશી પેાતાની ભુલ કબૂલ કરતાં માણ્યેા.