________________
દિવસ તપતા જતા હતા. સૂર્યના તાપથી જમીન તપી ગઈ હતી. ભૂખનુ` કાને ભાન રહ્યું નહેતુ. તૃષાની મુંઝવણુ પ્રત્યે ક્રાઇમ ધ્યાન આપવુ. પાલવે તેમ નહેાતું. સો કૃતપુણ્યની વાર્તા સાંભળવામાં લીન બની ગયા હતા. વાર્તાની શૈલિ, ને શબ્દોની અમક દરેકને પેાતાના તરફ આકષવાને શક્તિમાન હતાં.
કેટલાક ભાઇ, કેટલાકના પિતા તેા કેટલાકની માતાએ મેલાવવા આવી હતી. પણ સૌને એકજ પ્રકારના ઉત્તર મળતા હતા. .. થાશે! તે જરા !'
પ્રકરણ ૬ ચેલણાનું હરણ
..
આટલી વાર્તા પૂરી થઇ જવા દે.”
'જમવાનુ તા રાજ અેજ તે !” “ આવી વાર્તા થાડી
""
હમેશાં સાંભળવા મળે છે!”
“ તમે પણ સાંભળેાને !”
આવા પ્રકારના કેટલાય ઉત્તરા ખેલાવવા આવનારને મળતા હતા. શ્રોતાઓ તેા મનમાં વિચારવા લાગી ગયા હતા કે, આપણે તેા મહારાજાને હિંમતવાન, વીર, ધીર માનતા હતા. પણ હવે ખબર પડી કે, એ તા ભાગેડુ, નાહિંમત, ને ખીણુ છે. અરે, મર્દ થઈને નાસી અવાય ખરૂં'! જો રાજાએ એમ નાસી આવે । સાધારણ માણસમાં અને તેમનામાં ફરક શા!'
શ્રોતાઓની કલ્પનાએ આગળ વધતી જતી હતી.