________________
ગાંધર્વ વિવાહ
કરતાં કરતાં બીજે કોઈપણ સવાલ ન કરતાં મલ્લિકાએ સીધો જ પ્રશ્ન કર્યો.
બીજો શે વિચાર કરવાનો હોય, મલ્લીકા!”કૃતપુર્ણય બેલ્યો. “તમે અનંગસેના સાથે લગ્ન કરવાને સંમત્ત છો?
“જયારે તમને સંસાર પર મોહ નથી રહ્યો, ભરે તમારા કચનને જ અનુસરવું રહ્યું.”
“એવી ભાવનાએ લગ્ન કરવા તૈયાર ન થતા.” મલીકા બોલી. જે તમારે સદા માટે દાપત્યજીવને ભોગવવું હોય, તો જ લગ્ન કરજે. મેહમાં અંધ બનીને ક્ષણિક સુખને ખાતર નિદૉષ બાલીકાનું જીવન વેડફી નાંખવાનું અઘટિત સાહસ ન કરતા.”
એ માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી, મલીકા.” કૃતપુણ્ય હવે ચાલાકી વાપરવા લાગ્યા હતા. “અનંગસેનાને હું મારા મરણત સુધી પત્ની તરીકે સંભાળીશ. તે મારા હૃદયની રાણી બનીને રહેશે. મારું વચન છે કે, હું મારા શબ્દોને બેવફા નહી નિવડું.
“તમારા શબ્દો પર વિશ્વાસ રાખું છું. કુતપુર્યકુમાર." મહિલકા કહેવા લાગી. “વિશ્વાસભંગ ન કરવો તે તમારે જોવાનું છે.”
ત્રણે જણ નાસ્તો કરી રહ્યાં હતાં. મુખ પ્રક્ષાલન કરીને તે બધાં બીજા ખંડમાં ગયાં. ત્યાં અગ્નિ દેવતાની સાક્ષીએ મહિલાએ પોતાની બહેનને જમણો હાથ કૃતપુણ્યના હાથમાં સોંપો. બંનેને તાજાં ફૂલોની મંગાવવામાં આવેલી માળા પહેરાવવામાં આવી. પતિ પત્ની તરીકે બંનેએ એક બીજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી.
એ રીતે અનંગસેના અને કૃતિપુણય અગ્નિ દેવતાની સાક્ષીએ : પતિ પત્ની બન્યાં.
તે રાત્રે મહિલાએ પોતાના હાથે નવદંપતિનો શયનખંડ શણગાર્યો. નતિકાએ શણગારેલા એ ખંડમાં ખામી શી હેય