________________
૨૧૮
યવનારોઠનુ` સૌભાગ્ય
ખેલ્યા. "જેમ પરિમલ છે તેમ ધન્યા પણ છે. બંનેને હું સમદ્રષ્ટિથી
જોઇશ.”
અને પછી બીજી કેટલીક વાતચીત પછી કૃતપુણ્ય અને ધન્ય પોતાનાં. ઘેર ગયાં. પરિમલ પણ તેમની સાથે ગઇ. ધન્યા અને પરિમળે મળીને કૃતપુણ્યને સાથે લઇ જવા માટે ભાથુ' બનાવ્યું. વણુઝારમાં નિયમિત રીતે રસેાઇ થતી હોવાથી જમવાની અગવડ પડે તેમ નહતુ. પશુ વ્યવહારની દૃષ્ટિએ અને પતિ પ્રત્યેના પ્રેમે ધન્યાએ ચાર લાડુ બનાવ્યા. તે લાડુ એક નાના ડબામાં ભરવામાં આવ્યા. નિકળવાના સમય થતાં પરિમલ મેલી: “ કૃતપુણ્યભાઇ ! અત્યારે તમે લાંબા સમય માટે બહારગામ જઇ થા, એટલે તમને એક વાત જણાવવાની આવશ્યકતા ઊભી થઇ છે.”
“ મારે હવે નવું જાણવા જેવુ શું બાકી રહ્યું છે, બહેન ?' કૃતપુણ્ય એલ્યે: “મેં તો ઘણું જાણી લીધું છે. મારા જેવા અ વિચારીની પત્નીને અખ'રાત ઉજાગરા કરી ને જીવન નિર્વાહ ચલાવવા પડે છે, એટલું પણ જાણવાનું મે' બાકી રાખ્યુ નથી.” "એમાં કંઇ જ નવું નથી, ભાઇ !' પરિમલ ખાલી. સ્ત્રીઓને તા તે ધમ છે. શ્રી તેજ કહેવાય, કે જે ગમેતેવા કપરા સજોગામાં પેાતાના અધેાગતિએ પહેાંચેલા પતિનુ શુભ ઇચ્છે. ગમે તેવી મુશ્કેલીએમાં પશુ નિષ્કલંકપણે છવી શકે અને જીવી જશે.
..
ત્યારે ખીજું શું કહેવાનું છે?” કૃતપુણ્યે પૂછ્યું.
ધન્યા બહેન થાડા જ મહિનામાં બાળકની માતા થવાનાં છે.' પરિમલ સરળતાથી કહેવા લાગી. વરસે બાદ જ્યારે તમે સુખરૂપ પાછા આવે ત્યારે આટલી વાત યાદ રાખજો.”
કૃતપુણ્યે ધન્યા તરફ નજર કરી. ધન્યા જમીન તરફ જોઇ રહી હતી.
“બહેન, મને તેા આ વાતની ખબર પણ નથી.” કૃતપુણ્ય ખેલ્યા.. તમને ખબર નથી માટે જ કહેવું પડયું છે. કારણ કે પુરૂષ