________________
ચક્ષુના મંદિરમાં
૨૯૭
ળીને માફી આપતી હૈાય છે. આપણા મહામંત્રી વિશાળ હૃદયના છૅ. તે સમજે છે કે ગુન્હેગારને શિક્ષા કરવાથી તે સુધરતા નથી. સારી શિખામણુ અને તેના પર કરવામાં આવેલા ઉપકાર તેને સુધારતાં ઢાય છે. એટલે મને ખાત્રી છે કે દાચ જો આપણે પહેલાના ગુન્હામાં ખુલ્લા પડી જશુ તા પણુ આપણે ખુલેલ એકરાર સ્કૂલગીને મહામંત્રી આપણને માફી આપશે.''
“ જો તમારી એવી સલાહ અે તેા અમારે તમારી સલાહ વિરૂદ્ધ જવાનું ન હોય. અમે તેા આજ સુધી તમારા કહ્યા પ્રમાણે વતતાં આવ્યાં છીએ અને હવે પછી પશુ તમારી સલાહ પ્રમાણેજ વત વાનાં. ”
એ પ્રમાણે લાંખી ચર્ચા કર્યા પછી શેઠાણી રૂપવતી તેમની ચાર વહુઓને અને ચાર બાળકાને લઇને યક્ષના મંદિરે દર્શન કરવા ગર્યા હતાં. મંદિર આગળ જામેલા ટાળાને રાજસેવા એ હારમાં ઊભા રહેવાનુ` સૂચવતા હતા. રૂપવતી, તેમની સાથે આવેલી વહુ અને ચાર છેકરાએ એક હારમાં સાથે ઊભાં રહ્યાં હતાં.
ધીમે ધીમે આગળ જગા થતાં તે પ્રવેશદ્વારની નજીક . આવી પહેાંચ્યાં. શેઠાણીએ તેમની વહુને અને તેમાં પણ ખાસ કરીને કરાઓને મૌન સેવવાનું કહ્યું હતું. ખાસ કારણુ સિવાય ન ખેલવું એવી એમની કડક આના હતી. અને તેમ જલ્દીથી દર્શન કરીને બહાર નીકળી જવાનું તેમણે સૌને સૂચવ્યુ હતુ.
માળ' મળતાં સો મ`દિરમાં પ્રવેશ્યાં. જદી જલ્દી યક્ષની મૂતિનાં દર્શન કરી લઇને તેમણે તેની બાજુની મૂતિ’એનાં પણ દર્શન કરી લીધાં, તે પછી પ્રસાદી લઇને બહાર નીકળવાના દરવાજા તરફ વળ્યાં. પ્રસાદ વહેંચનારની બાજુમાં છે વ્યક્તિએ સાદાં વસ્ત્રો પેઢુ એઠી હતી. તેમની નજર પ્રત્યેક વ્યકિતનું અવલેન કરવામાં મગ્નુલ રહેતી. તે તેમાં એક હતા મહામંત્રી અલયકુમાર અને બીજો હતા કૃતપુણ્ય.