________________
૨૮૨
કયવનાશેઠનું સૌભાગ્ય
આશ્ચર્ય પામ્યાં.
- “અમારું શું કામ પડયું છે, ભાઈ સાથે આવેલા માણસને ને ઉદ્દેશીને કુતપુણ્ય પ્રશ્ન કર્યો.
એ બાબતમાં મને ખબર નથી. આપને બંનેને બોલાવવા માટે મને મોકલ્યો છે, એટલું જ હું જાણું છું.” તે માણસે જવાબ આપો.
ધન્યાના મનમાં પાછી ચિંતા થવા લાગી. પણ મહામંત્રીનું આમંત્રણ સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નહોતું.
પિતા પુત્ર તેડવા આવનાર માણસ સાથે રવાના થયા.
જ્યારે તે ત્યાં પહોંચ્યા ત્યારે મીઠાઇવાળો અને આનંદશેઠ પણ હાજર હતા. મહામંત્રીએ પિતા પુત્રને આવકાર આપતી મીઠાશથી કહ્યું: “બેસે”
બંને જણા તેમની સામે બેઠા.
કલ્યાણુના ચહેરાનું અવલોકન કરતાં જ મહામંત્રી સમજી ગયા કે છોકરો બહુ ચાલાક છે. કૃત પુણ્યને ચહેરો જોતાં તેના માટે પણ તેમને માન ઊપજ્યુ.
કલ્યાણ ! તું બહુ હોશિયાર દેખાય છે !” મહામંત્રીએ કલ્યાણની સ્તુતિ કરતાં કહ્યું.
મારા જેવા બાળકમાં શી હેશિયારી હોઈ શકે, મહારાજ ! કલ્યાણે પણ એવો જ જવાબ મહામંત્રીને આપ્યો.
મહામંત્રી તેનો જવાબ સાંભળીને વિસ્મય પામ્યા. આટલો નાનો છોકરે કે નમ્રતાથી ચાલાકી ભર્યો જવાબ આપી શકે છે અને તેની વાણીમાં કેવી સંસ્કારીતા ભરી છે!
તું મહા પકકે છે, હે ! ” મહામંત્રી બોલ્યા.
કૃતપુષ સમજી ગયો કે, મહામંત્રી કલ્યાણ પાસેથી કંઈક જાણવા માગે છે.
થોડીવાર ત્યાં શાંતિ સ્થપાઈ. “કલ્યાણ ! પરમ દિવસે તેં આ કમળને લાડવાનો કટકે