________________
પ્રકરણ ૧૧ મું
ગાંધર્વ વિવાહ અખંડ રાત કૃતપુણે પોતાને સુપ્રત કરવામાં આવેલા ખંડમાં વિતાવી, મલ્લિકા અને અનંગસેના રાત્રે તેને મળ્યાં નહોતાં. દાસી તેના માટે જળ અને પાત્ર મૂકી ગઈ હતી. તે ખંડમાંને પલંગ સ્વચ્છ કરી ગઈ હતી. “બીજી કઈ વસ્તુની આવશ્યકતા છે કે ?” એ પ્રશ્ન પણ કરી ગઈ હતી.
કૃત પુણ્યકુમાર વિચારવમળમાં અટવાયો હતો. બે ચાર વખત તેના ખંડમાં આવી જનાર દાસીને “બાઈ કઈ છે?” અગર “બાઈ શું કરે છે?' એટલું પૂછવા જેટલી પણ ધૃષ્ટતા તે કરી શકો નહોતે.
પહેલો પ્રશ્ન તો તેને એ ઊપજ્યા હતા કે, “ બંનેમાં શ્રેષ્ઠ કે ? મલ્લિકા કે અનંગસેના ! મલકા કરતાં અનંગસેના નાની છે છતાં કલાનિપૂણ તો હોજ. મલ્લિકા જે પોતે સંસારનો ત્યાગ કરવા તૈયાર થઈ હેય, તો તેને રોકવા માટે પ્રયત્ન કરવા પણ થઈ છે. અને મલ્લિકા અનેક સ્થળે નૃત્ય કરી ચૂકેલી છે. અનંગસેના હજી ખીલતી કળી છે. જગતની વિકારી દષ્ટિથી અલિપ્ત રહેલી છે. જે તે પત્ની બનીને તેના મકાનમાં દામ્પત્ય જીવન ગાળવામાં તૈયાર થાય, તો તે લાભ શા માટે જતો કરે છે. લક્ષ્મી તેની, આવાસ તેને. સૌદર્ય તેનું અને દેહ પણ તેને. આવે સુગ જ કરવાના મુખઈ શા માટે કરવી જોઇએ ?
અનંગસે ખરેખર આનંગ જ છે. મલિકાના ગયા પછી આ