Book Title: Kayvanna Shethnu Saubhagya
Author(s): Chandulal M Shah
Publisher: Sanskruti Rakshak Sastu Sahitya Karyalay
View full book text
________________
મહામત્રી અને કૃતપુણ્ય
આપ્યા હતા, ખરૂ ને ? શાંતિને! ભંગ કરતાં મહામત્રીએ કલ્યાણને
મૂળ મુદ્દાપર આવતાં પ્રશ્ન કર્યાં.
'
‘ હા, મહારાજ ! ” કલ્યાણે ગભરાયા સિવાય જવાબ આપ્યા.
..
“ તે લાડવા તને કાણે આપ્યા હતા ?”
66
મારા પિતાજીએ, '
66
શુ તમે ક્લ્યાણુને લાડવા આપ્યા હતા. કૃતપુણ્ય શેડ
મહામત્રીએ કૃતપુણ્યને ઉદ્દેશીને પ્રશ્ન કર્યાં.
‘હા, મહારાજ ! કૃતપુણ્યે જવાબ આપ્યા.
“ એ લાડવા તમે યાંથી લાવ્યા હતા ?
""
“ કેમ, મહારાજ ! કૃતપુણ્યે સામે! પ્રશ્ન કર્યાં. “ મારે થાડુ કામ હતું. ''
""
“ આપને અત્યારેજ જાણવું છે ?
'
"" હા.
“ તે! એ વિગત હું આપને એકાન્તમાં કહી શકીશ. ” “ કેમ ? મહામ`ત્રીએ સાશ્રય પ્રશ્ન કર્યાં.
“ જાહેરમાં કહી શકાય તેમ નથી. ”
અહીંતા આપણે એચાંર જણા જ છીએ. ''
“ આપ અને હું, એમ તેજ માત્ર હાવા જોઇએ.
66
'
<<
<6
૨૮.
..
.
"3
એવું તે શું ખાનગી છે ?
એકાન્ત સિવાય એ વિષે હું કષ્ટજ કહી શકું તેમ નથી.”
ભલે.
અને તેમણે મીઠાવાળાને, આનદર્શને, કમળને અને તેમન માણસાને બીજા ખંડમાં જવા માટે સૂચન કર્યું.
ખેલો. હવે કાઇ નથી.” મહામંત્રીએ સૌના ગયા પછી કહ્યું. જો આપને કંઇ વિધા ન હેાય તેા કલ્યાણુને ઘેર જવા દે.” કૃતપુણ્યને કલ્યાણુની હાજરી પણ ગમી નહિ.
66
“ તે ઘેર જાય તેમાં મને કંજ વાંધા નથી, શે !” મહા

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322