________________
પુત્રના પાપે
“એમ આપને મુલાકાત નહિ મળે, શેઠ.”
ત્રણસો સોનૈયા મને આપો, આપને અંદર પ્રવેશવા દઈશ. તેમની તો આપને મુલાકાતે આવવા દેવાની મનાઈ છે.” દાસી. ઠી અર્થમાં બોલી. છેલ્લું વાક્ય તો તે તદન જૂજ બોલી હતી.
શેઠ સમજી ગયા કે દાસી લુચ્ચી છે, તે માટે ભાગ કુંજ બોલી રહી છે.
“તો પછી તને ત્રણસો સોનૈયા કેમ આપી શકાય ? “કેમ ન આપી શકાય ? દાસીએ સામો પ્રશ્ન કર્યો. “હું તને ઓળખતો નહીં.” શેઠે પોતાની શંકા વ્યક્ત કરી.
કેટલીક વખતે વિશ્વાસ પણ રાખવો પડે છે, શેઠ.”
શું કરવું, તે શેઠ સમજી શક્યા નહિ. ત્રણસો સોનૈયાનું જોખમ કરવું કે કેમ, તેને વિચાર કરવા લાગ્યા. બીજા કોઈ કાર્યમાં જોખમ ખેડવા તે તૈયાર ન જ થાત. પણ આ તો પુત્ર મંગાવ્યાની વાત હતી. વાતમાં શંકા તો જરૂર હતી. પરંતુ પિતૃહૃદય જુદું જ હોય છે. માતા, પિતા, કે પત્નિના હૃદય પતે તે સ્થિતિમાં હોય, તેજ જાણી શકે છે.
તું વિશ્વાસઘાત તો નહિ કરેને ?” શેઠે શંકાશીલ પ્રશ્ન કર્યો.
“આપના ત્રસે સોનાથી મારી જીંદગી જવાની છે, શેઠા” જાણે પોતે કેટલીયે શ્રીમંત હોય અને પિતાને એટલી રકમની કિંમત ન હોય, એમ દાસી બોલી.
શેઠે તેને પોતાની સાથે આવવા સૂચવ્યું. દુકાનની નજીક પહાચતાં તેને ત્યાં પોતાની રાહ જોવાનું જણાવીને તે દુકાને ગયા. મુનિમ પાસેથી ત્રણસો સોનૈયા લઈને પાછા આવ્યા. સેના આપતાં તે દાસીને ઉદ્દેશીને બેલ્યા.
જે જે, દગો ન દેતી, હોં !” ના ના, શેઠ. એમ તે બને ?”