________________
ચરણકમળની દાસી
૧૮૯
અને તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.
ધન્યા,” તેના વસા૫ર અને શિરપર હાથ ફેરવતો કૃતપુણ્ય બ૯. “આવું ડમણ તને શોભે! તું મને ઘરમાં પિસવા દે, એના જેવું બીજું કયું સ્વાગત હૈઈ શકે? તારી જગ્યાએ બીજી સ્ત્રી હોત તો મારા જેવા દુરાચારીને ધરમાં પેસવા દેત ખરીં?
સ્વામિ!” પિતાની આંખો લૂછતાં ધન્ય બોલી.” એવું બેલી ને મને શા માટે શરમાવે છે? હું તો તમારા ચરણ કમળની દાસી છું. આ ઘર તમારું છે. તેમાં પ્રવેશતાં તમને મારાથી કેવી રીતે રેકી. શકાય ? મારા નાથ, મારો ધન્ય ભાગ્ય કે તમારા પવિત્ર દર્શન કરવાનો મને લાભ મળે. મારા દેવ તુલ્ય પતિને હું આજે ફરીથી પામી. પ્રભુ, હવે આ દાસીને પ્રાપ્ત થયેલી સેવા કરવાની તકથી વિમુકત. કરશે નહિં. ”
ધન્યા, સેવા તે હવે મારે કરવાની રહી.” કુતપુર્ણ શાંત. સ્વરે છે. “ તે મારા માતા પિતાની સેવા કરવામાં તારી જાતને નીચવી નાખી છે. તારા દુરાચારી પતિ તરફ પણ પ્રેમ દર્શાવતી તું હજી પણ સતીત્વ પર જવી રહી છે. તારી સેવા મારાથી કેવી રીતે. રવીકારી શકાય?”
સ્વામિ! સેવા. સુરક્ષા એ તો સ્ત્રીઓને ધર્મ છે. તેમાંથી જે. તે ચલિત થાય તે પૂરી રક્ષા તળ જાય. * ધન્યા બેલી. “સેવામાં ગુલામી કે દાસત્વ નથી. નાથ ! સેવા તો પરમાત્મા પણ ભક્તની કરે છે. સતી દ્રૌપદિને શ્રીકૃષ્ણ વસ્ત્રો પૂરાં પાડવાની સેવા ઉઠાવી નહાતી ?”
પણ હું તે તારે ભકત થવાને પણ લાયક નથી રહ્યો. ધન્યા !” કૃતપુણ્ય ગદ્દગદ્દ કંઠે બે.
“એવું ન બેલ, નાય!” ધન્યા બોલી. “તમે મારી ભકિત, સ્વીકારવાને લાયક હોજ, સ્વામિ! પતિ એટલે પ્રભુ અને પત્ની એટલે ભકત. અને ભકિત પણ કયાં એક પ્રકારની હોય છે ? સ્તુતિ કરવાથી