________________
અનતકુમારની જીત થાય છે.
૧૦૦
આ
અનંત, ભાઇ અનંત! મને માફ કર. મારા જેવે! પાપી આ જગતમાં બીજો કાઈ નહિ હાય! માતા પિતાનો દ્રોહ કરનાર અધમ, આ દુરાચારી તારી પાસે માફી માગે છે. ધન્યા જેવી ભેાળી, નિર્દોષ પત્નીને આવી દશામાં લાવી મૂકનાર તારા આ અપવિત્ર મિત્ર તારી ક્ષમા માગે છે. મને ક્ષમા આપ, અનંત, એક વખત મતે મારી થયેલી ભૂલાને સુધારવાની તક આપ,"
""
i
હજી પણ કૃતપુણ્ય અનંતકુમારના પગ પકડી રહ્યો હતા. ખમાંય આંસુ વહે જતાં હતાં.
અનંતકુમારે તેને પોતાના બંને હાથે ઉડાવતાં કહ્યુ, “કૃતપુણ્ય, મારી મારી માગવાની નથી, પણ દેવી ધન્યાની માગવાની છે. તુ તૈયાર થા. તેની મારી મામ. તેની આશિષ માગ. સતીના એકજ આશિર્વાદ પતિને પાત્રન કરે છે. જેમ એકજ ભૂલ આખા જીવનને નષ્ટ કરે છે, તેમ ખરા પશ્ચાતાપ અનેક પાપાને બાળીને ભસ્મ ૩૨ છે”
અન તકુમારે કૃતપુણ્યને પેાતાની બાજુમાં બેસાડીને આશ્વાસન આપતાં કહ્યું. “મિત્ર, ભૂલ દરેકની થાય છે. પછી તે નાની હોય કે માટી, પણ જે ભૂલને સુધારે તે માનવી. તું મર્દ છે, àાંશિયાર છે, શિક્ષિત છે. આવી અનેક ભૂલોને સુધારવાની તારામાં તાકાત છે. આમ નિરાશ ન ચા. આ વિશ્વાસ ભવનના ત્યાગ કર. તારી એ ગૌરાંગી ત્યાગી દે. તેનો વિચારાને બાળીને ખાખ કર. જેમ સર્પ કાંચળ ઉતારીને કરી દે છે. તેમ તું તારા આ વિશ્વમે તે. વિલાસી વિચારે, વિલાસી સાધતેને ફેંકી દે. તારામાં તેટલી દૃઢતા છે. ’ 'પણુ અનત, આ અનંગસેના, તેની માતા, તેના નાકર વગ મને તું ધારે છે, તેમ અહીંથી નીકળવા નહિ દે.” કૃતપુણ્ય કક
66
સ્વરચતા પ્રાપ્ત કરતાં ખેલ્યેા.
ગૈા.
“ તારૂ કહેવું ખાટું નથી, કૃતપુણ્ય.' અનંતકુમાર “પણુ તારે એક કામ કરવાની આવશ્યકતા છે. આ બધાંની નજરે ચઢીને તે! તું આ આવાસને ત્યાગ કરી શકે તેમ નથી. તારેા અત્યા
૧૨