________________
વનારોઠનુ સેભાગ્ય
પત્ની, પણ ખાવે પત્ની અને હાથ પગ પણ ધાવરાવે પત્ની. શુ આવા સુખી ઘરમાં આવી અપ્સરા જેવી સુંદર સ્ત્રીએજ બધું કામ કરે, એ સભવિત છે ?
૨૩૪
તે પછીના સાંજના ભાજન સુધીના ધેા સમય તેમણે આનંદમાંંજ વીતાવ્યા. સલાના ભાજન પછી મુખ વિલાસ કરીને જ્યાના, અભયા અને વિનેાદિની વિણા વિગેરે સુંદર વાઘો લઇને આવી પહેાંચ્યા. કૃતપુણ્ય તેા એક પછી એક નવિનતા નેતા મયેદ અને આશ્રય પામતે ગયા.
જ્વેલ્નાએ એક સુંદર રાગણી છૅડી. અભયા અને વિનાદિનીએ વાછત્રામાંથી સૂર કાઢવા માંડયા. ધૃતપુણ્ય પાતે સગીતને શોખીન હતા. તેને સ'ગીત અત્યંત પસંદ પડયુ. તેણે બધાંને શાબાશી આપી. જ્યાના વગેરે બધી એ સમજી ગઈ કે, તેમના નવા પતિને સંગીત અત્યંત પ્રિય છે.
સંગીતનું કાર્ય પૂરૂ થતાં નિદ્રાને! સમય થઇ ગયા હતા. સવારે જે પલંગમાં કૃતપુણ્ય સૂઇ ગયા હતા, તે જ પગ અત્યારે પણ તેના ઉપયોગ માટે વપરાઇ રહ્યો હતા.
થોડા સમયમાં તે તે નિદ્રાધિન બનીને મીઠાં–મધુરાં સ્વપ્નાં અનુભવવા લાગ્યું..
嗡