________________
પ્રકરણ ૫ મું નિષ્ફળતા
* મિત્રા, લેાકા તા કહે છે કે, આમ્રપાલીના સહવાસ તાડાવવાની જે ધૃષ્ટતા લિચ્છવીઓએ કરી, તે ધૃષ્ટતાના કારણે મહારાજાને ચેટકરાજની કન્યા પેાતાના રાણીવાસમાં લાવવાની ઇચ્છા થઇ આવી. પણ મારી માન્યતા તેા બધાથી જુદીજ છે. એ તે લેાકાને ભ્રમમાં નાંખવા માટે આપણા મહારાજાએ વહેતી મૂકેલી એક ચની છે. ખરૂ કારણુ તે જુદુ જ હાય, એમ હુ' માનુ છુ. કૃતપુણ્ય પેાતાના મિત્રાના અત્યાગ્રહથી ચેલાના હરણના પ્રસંગ વર્ષોં વવા લાગ્યા હતા.
“ આમ્રપાલી........."
“ એ આમ્રપાલી કાણુ ?” એક યુવકે તેને આગળ ખેલતા અટકાવીને વચ્ચેજ પ્રશ્ન કર્યાં.
$6
તે એક નતિકા છે, ભાઇ.”
“ કર્યાની ?”
66
લિચ્છવીએના દેશની."
તે લિન્ત્રી કન્યા છે !”
66
ના, તે લિચ્છવી કન્યા નથી. તેને ઇતિહાસ કંઇક જુદોજ જે. હું તેના વિષે બરાબર જાણુતા નથી.” કૃતપુણ્યે આમ્રપાલી વિષે પોતે અજ્ઞાત હેવાને એકરાર કરતાં કહ્યું.
66
આમ્રપાલીને તેના ઘેર રહેવા દે, કૃતપુણ્ય વચ્ચેજ બીજો યુવક બૂમ પાડી ઊયે.. “ અમને ચેલણાતી વાર્તા કહેને આમ્રપાલીને
66