________________
ફ્સવન્નાશેઠનું સૌભાગ્ય
કૃતપુણ્ય સમાચાર આપવા માટે અને અગ્નિસારનાં સાપ્તા માટે ધેર થયા. તેને જેઇને કેટલાયે લેાકાએ તેના તરફ આંગળી ચીંધવા માંડી હતી. કેટલાક તેા તે સાંભળી શકે તેટલા મોટા અવાજે તેનો મશ્કરી કરવામાં આનંદ અનુભવવા લાગ્યા હતા. પણ તે બધાની પરવા ... સિવાય તે ઝડપથી ઘર તરફ જઇ રહ્યો હતા. પેાતાને સન્માર્ગે વાળનાર મિત્રે પાતાના કામમાં સ્વાર્પણું કર્યું" હતું. આવા મિત્રા જગતમાં કેટલા હશે ? એ વિચાર તેના મગજમાં બૈાળાયા કરતા હતા.
૨૦૦
તેના રાજચેાકમાંથી ગયા પછી અનંગસેનાની દાસી પણ ત્યાં આવી પહેોંચી. સવારે પાતાના પ્રેમીને ન જોતાં અનસેના માંડા જેવી ખની ગઇ હતી. તેને ધનની પરવા નહોતી. વિલાસની તમન્ના નહોતી. તે તે। કૃતપુણ્યને પતિ માનીને તેને રીઝવવામાંજ પોતાના જીવનનું સાર્થક માની રહી હતી.
કાને પશુ કહ્યા સિવાય કૃતપુણ્ય અહીથી ચાલ્યે! જાય, એમ માનવાને તે તૈયાર નહાતી. તેણે પોતે આખા આવાસના પ્રત્યેક ખંડ તપાસી જોયા. મકાનની દરેકે દરેક બારી પાસે જઈને રસ્તાપર જ્યાં સુધી નજર પહેાંચે ત્યાં સુધી દૃષ્ટિ કરી જોઇ. પશુ તેની મહેનત નિષ્ફળ નિવડી.
તેની માતાએ તેને આશ્વાસન આપવામાં કમીના રાખી નહિ. તેને પાતાને પણ ખબર નહેાતી તેમજ તેના માનવામાં પણ આવતું નહાતુ. કે, કૃતપુણ્ય કાને કહ્વા સિવાય આવાં વિલાસનાં સાધના મૂકીને એકાએક ચાહ્યા જાય.
અનંગસેનાની આખા રડી રડીને સૂઝી ગઇ. પતિનુ' અનધાયુ" ગમન તેને અસહ્ય થઇ પડયુ. ઊઠીને તેણે મુખ પ્રક્ષાલન પણ કર્યુ” નહિ. દૂધ તરફ નજર પશુ કરી નહિ. તેનાં નયનામાંથી ચાધાર આંસુ વહી રહ્યાં હતાં. માતાનું આશ્વાસન નિષ્ફળ નિવડયું.
કૃતપુણ્ય સાથે કરેલા ગાંધવ લગ્ન પછી તેણે બીજા કાઇ તરફ