________________
નવું જ નવું
૨૩૧
થોડી વારે રૂપવતી ત્યાંથી ચાલી ગઈ. તેના ગયા પછી અભયા કતાયને નહાવાની ઓરડીમાં લઈ ગઈ. ઓરડી જોતાં જ તેને લાગ્યું કે અનંગસેનાને વિલાસખંડ કે નહાવાને ખંડ આના આગળ તુચ્છ હતો. તે ઓરડી, ઓરડી કરતા ખંડ તરીકે દીપી નીકળે તેવી હતી. તેની અંદર ચાર ખૂણાઓમાં એક એક કુવારે ગોઠવવામાં આવ્યો હતો. તે ઉપરાંત ઉપરની બાજુએ પણ એક સુંદર કુવારે ગોઠવવામાં આવ્યો હતો.'
કૃતપુય વધારાનાં વસ્ત્રો કાઢી નાખીને એકજ વચ્ચે વિનંદિનીએ બતાવેલા બાજોઠ પર બેઠે. સ્નાએ ભીંતના એક ગોખમાંથી સુવાસિત તેલનું એક પાત્ર લીધું. તે તેલ વડે ચારે સ્ત્રીઓએ પિતાના પતિના દેહનું માદન કર્યું. માદનનું કાર્ય પતી જતાં ઉપરનો ફુવારો શરૂ કરવામાં આવ્યો. તેમાંથી ઝીણી ઝીણું ધારાઓ ઝરવા લાગી. તે અત્તર મિશ્રિત જળધારાઓ કૃતપુણ્યના દેહ પર છ ટાવા લાગી. તે પછી ચારે બાજુના કુવારે ચાલુ કરી નાંખવામાં આવ્યા. ચારે પત્નીઓએ તેને સારી રીતે સ્નાન કરાવ્યું. પછી તેનું શરીર લૂછી નાંખીને એક વસ્ત્ર પહેરવા માટે આપ્યું. ત્યારબાદ તેને બાજુના ખંડમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તેને બીજાં શુભ્ર કિંમતી વચ્ચે આપવામાં આવ્યાં. અને માથાના વાળ વ્યવસ્થિત કરવામાં આવ્યા.
તે ખંડમાં એક સોનાની સાંકળે બાંધેલો સુંદર હીંચકે હતા. કતપુ પોતે કોઈના કહેવાની રાહ જોયા સિવાય તેના પર બેઠે. વિનોદિનીએ તેના ભવ્ય ભાલ પ્રદેશમાં કેસરનું તિલક કર્યું કમલિની મયુર પીછો સોનાની દાંડીવાળો પંખે લાવીને તેની બાજુમાં બેઠી અને પવન નાખવા લાગી.
કતપુણ્યનું તે મગજજ બહેર મારી ગયું હતું. પિતે શું અનુભવી રહ્યો હતો. તે તે પોતે જ સમજી શકતો નહોતો. અનંગસેનાની સાહેબી અને તેનું તેમજ મલ્લિકાનું સૌદર્ય તેને અહીંના વાતાવરણ ૧ હવેથી કૃપુષ્યને તે ચાર સ્ત્રીઓના પતિ તરીકે ઓળખાવવામાં આવે છે.