________________
વન્તાશેઠનું સોભાગ્ય
હું તળાવ પર ગયા. આજુબાજુમાં કાઇ નથી, એની ખાત્રી કરી લઇને મે' આ મણિ ત્યાં જળમાં મૂકયા. ત્યાં પણ જળને ૫ક્ષ થતાં જ જળ ખસી ગયુ. એ કારણે રાજ્ય તરફથી થયેલી જાહેરાત માટે મે' આના ઉપયાગ કર્યો.
હું આ મણ સાથે આપના હાથી પાસે ગયેા. મે' હાથીના મહાવતને સાથે લઇને હાથી પાસેના જળને તેને સ્પર્શ કરાવ્યા. મણિના પશ થતાં જ જળ ખસી ગયું. જળ ખસી જતાં તે જળચર હાથીને છેડીને નાસી ગયું. હાથી તરતજ જળમાંથી બહાર નીકળી આવ્યા.” તેના મેાંએથી સવિસ્તર હકિકત સાંભળીને મહામંત્રીએ ક્ષણુામાંજ નવા વિચાર કરી લીધેા અને ખેલ્યાઃ “ તે એ કેાકરાએ કાણુ હતા ?”
“ તેમાંના એકને હુ' ઓળખું છુ, મહારાજ ! ” મીઠાઇવાળે માલ્યો. ખીજાને ઓળખતા નથી.”
“ કંઇ વધા નહિ. એકને તેા એળખા છે! ને ? ”
68
૨૦૮
હા, જી.”
“ તે કાણુ હતા ? ''
'
66
""
આનંદશેઠને પુત્ર કમળ
,
કયાં રહે છે? ”
મારા મકાન પછી ત્રીજા મકાનમાં ''
66
મકાનનું નામ યાદ છે??’
* એવુ' નામ વિશાળ પ્રાસાદ છે.”
મહામત્રોએ એક માણુસને માકલીને આનદર્શોને તેમના પુત્ર સાથે ખેાલાવી મંગાવ્યા. પહેલાં તેા આનંદશેઠને ભય ઊપજ્યા. પણ તેમને મેલાવવા જનાર માણસે કહ્યું, કે આપે ગભરાવાનુ કારણ નથી. કાઇ સામાન્ય કામ માટે આપને ખેાલાવવામાં આવ્યા છે.' પણ શેડને શંકા આવવાનું કારણુ એ હતુ, કે 'કમળને શા માટે ખેલાવ