________________
૨૮
યવન્તાશેઠનું સૌભાગ્ય
રક્ષકાની
યશસ્વી થઈશું, àા જગતને શસ્ત્રોની જરૂર નહિ રહે. આવશ્યકત્તા નહિં ભાસે, સૈનિકાની ભરતી કરવી નહિ પડે. અને જો એટલુ` બનશે, તેા ઈંદ્રનું ચંદ્રાસન ડાલી જગત અમરાપુરી બની જથે. દેવાને અહીંનુ સુખ મહાલવા પર અવતાર લેવા પડશે. અપ્સરાએ પતિ મેળવવા માટે પર ઊતરી આવશે.
ઊઠશે.
પૃથ્વી
પૃથ્વી
જ્યારે જ્યારે ભગવાન નેમિનાથ મને યાદ આવે છે, ત્યારે ત્યારે પશુમેના પેાકાર મારા કાનમાં ગૂંજે છે,
આ યજ્ઞ ને આ શિકાર. આ સહાર અને આ ભક્ષ. પશુને શિકાર કરીને તેને બક્ષ કરવાના અધિકાર માણસને કારે આપ્યા છે ? વગર અધિકારે બીજાને હજુવાની સત્તા કાઇનેજ ન હાય, ન જ હોવી જોઇએ. તેવી સત્તા આપે!આપ લઇ બેસનારી સત્તાનું ખંડન કરવુ' જોઇએ. એક્ને ખીજા પર હુકમ બજાવવાને અધિકાર પશુ શા માટે હાવા જોઇએ ?` પરમાત્માની નજરે જો સવ' સરખાં છે, તેા એક બીજા પર હુકમ કેવી રીતે બજાવી શકાય ? અન્ય પાસેથી સેવા કેમ લઈ શકાય ? ખરેખર, અનાય બની ગયેલા જગતને આયત્વના પાઠ શીખવવા જોઇએ.
અને લગ્ને લગ્ન નવા વરરાજા ક્ષમા આપો આ મહારાજા એકાદ સુંદર સ્ત્રી જોઇ કે, તરતજ તેને રાણી બનાવવાના પ્રયત્ન શરૂ કરવાનાજ. રાણીવાસ એટલે રાણીએના સગ્રહ કરવાની એક જાતની વખાર. મને કાઇ ક્રાઇ વખતે વિચાર આવે છે કે, આપણા મહારાજાને પેાતાની બધી રાણીઓનું નામ યાદ હશે ખરાં? પેાતાને કેટલી રાણીએ છે, એટલું' પણ એ જાણતાં હશે કે
પુરૂષને આવા અધિકાર થયા દેવે આપ્યા હશે! જ્યારે સ્ત્રી એકજ પતિમાં સતાષ માને, ત્યારે પતિને એક પછી એક નવી પત્તી મેળવવાની લાલસા જાગે !
ખરેખર, માનવજાતિની વિચિત્રતાને પણુ હ્રદ હશે ખરી ?