________________
મહામંત્રી અને કૃતપુથ
૨૮૫
માણસ બહાર ગયા પછી મહામંત્રીએ કૃતપુણ્યને કહ્યું.
શેઠ, આ ત્રણે લાડવા તે સાથેનાજ છે ને?” “હા, મહારાજ ! “આ ત્રણે લાડવા ભાગી જવાની મારી ઇચ્છા છે."
–તરતજ કૃતપુણે તેમને એક લાડવો ભાંગ્યા. લાવો ભાગ-- તાં તેમાંથી એક રત્ન બહાર નીકળી આવ્યું. કૃતપુણ્ય આશ્રય પામે. રત્નનું તેજ જોઈને મહામંત્રી પણ આશ્ચર્ય પામી ગયા. '
કૃતપણે બીજે લાડ ભાંગે. બીજામાંથી પણ એક તેજવી રત્ન નીકળ્યું. તેણે ત્રીજો લાડ ભરો. ત્રીજામાંથી પણ એક મહામોલું રત્ન નીકળી આવ્યું.
બંનેના આશ્ચર્યનો પાર રહ્યો નહોતો.
કતપુણ્યને તો ખ્યાલ પણ નહતો કે આ હાદા દેખાતા ત્રણ લાડવામાં ત્રણ કીંમતિ રત્ન છૂપાયાં હશે! ચોથા લાડવામાં પણ રન હેવું જોઈએ એવી તેની પાકી ખાત્રી થઈ.
પોતે આવ્યો ત્યારે મીઠાઇવાળો હાજર હતો. કમળને કલ્યાણે આપેલ લાડવાનો કે આ બધાનું મૂળ હતું. એટલે તેણે માની લીધું કે ચોથા લાડવામાંથી જળકાન્ત મણિ નીકળ્યો હોવો જોઈએ.
“કૃતપુર્વશેઠ, મહામંત્રી કૃતપુણ્યને વિચારમાં પરોવાયેલ જઈને કહેવા લાગ્યા. “આ ત્રણે રને પર તમારો હક છે. તે ઉપરાંત એક ચોથા રત્ન પર પણ તમારો હક્ક છે.”
કયું ચોથું રત્ન, મહારાજ ?”
“જે જળકાન્ત મણિની સહાયથી મહારાજાને માનીતા હાથી મુંડના પંજામાંથી બચી ગયો.” મહામંત્રી ખુલાસો કરવા લાગ્યા.
તે મણિ તમે તમારા ઠલ્યાણને આપેલા લાડવામાંથી નીકળેલો છે. તમારા પુત્રે કમળને તે લાડવા મને એક કટકે આયો હતે. તે કટકામાં આ મયિ હતો. મીઠાઇવાળાની દુકાન આગળ તે મણિ લાડવામાંથી નીચે પડી ગયો હતો. મીઠાઇવાળાએ તે છોકરાને થોડી