________________
આમ્રપાલી
૧૪૫
રદનને સ્વર સાંભળે. તપાસ કરતાં તેને એક નાની બાળીકા મળી આવી. તે તેને પોતાના ઘેર લઈ ગયા. પાળી પિષીને તે બાળીકાને તેણે મોટી કરી. આમ્રવૃક્ષના નીચેથી મળી આવવાથી તેનું નામ આમ્રપાલી રાખ્યું. તે બાલિકા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ પિતાની મેળે નૃત્ય કરતાં શીખી. સંગીતમાં પણ તે આપોઆપજ પ્રવીણ બની ગઇ.
જેમ મેનકાને પુત્રી શકુન્તલાએ પૃથ્વી પટ પર જીવન વિતાવ્યું, તેમ આમ્રપાલી પણ પિતાનું જીવન પૃથ્વી પટ પર વિતાવી રહી છે. તેનાં મધુર કંઠ અને અદ્દભૂત સંદર્ય લિચ્છવીઓની નજરે ચઢયાં. તેમણે તેની પાસે તેના સંદર્યની માગણી કરવા માંડી. પણ તે દૈવી કન્યા બઘાને નિરાશ કરવા લાગી. તેના સંદર્ય માટે તારે રંભા કે મેનકાને કરંપનામાં લાવવી. એ અસર એની કલ્પના કરીશ તો તું આમ્રપાલીના દેહ સૌંદર્યની કલ્પના કરી શકીશ. - લિચ્છવીયોન વિલાસી નયને તેને આકર્ષી શકી નહી. તેમની શક્તિ તેને લોભાવી શકી નહિ. તેમના મરણયા પ્રયાસ તેને ચળાવી શકયા નહ.
તે એક ભવ્ય મકાનમાં રહેવા લાગી હતી. તે મકાનમાં . કારીગરોની બધી કારીગરી ખરચી નાંખવામાં આવી હતી. તે ભર યુવાનીમાં પ્રવેશી ચૂકી હતી. વિનને થના. તેના દેહને ચપળ બનાવી રહ્યો હતો. તેના અંગોપાંગ પૂર્ણ પણે વિકસી ગયાં હતાં. તે પ્રેમી શોધી રહી હતી. તેનું હૃદયમંદિર પ્રેમમૂર્તિ વિના સૂતા અનુભવી રહ્યું હતું. તેનાં નયને સદાયે કંઇને કંઈ શોધ્ધાં કરતાં હતી. તેને કણે કઈ વીર પુરૂષના પગલાંના અવાજની રાહ જોઇ રહ્યા હતા. એટલા બધા લિચ્છીઓમાં, સાત હજાર, સાતસો ને સાત ક્ષત્રિઓમાં કોઈપણ તેના હાયમંદિરમાં બિરાજવાને લાયક હોય, એમ તેને લાગતું હતું.
અચાનક એક માણસ તેની દષ્ટિએ પડયો. સિંહ સમી ફાળ