________________
પરાયા કાજે
૨૦૧
દૃષ્ટિ પણ કરી નહોતી. પાતાને ત્યાં કાઇને તે આવવા પશુ દેતી નહોતી. રાજદરબારમાં તે એક વખત પણ નૃત્ય માટે ગઇ નહાતી. માટી બહેન-મલ્લિકાએ માતાના વ્યવસાય ત્યાગ્યા હતા અને નાંની બહેન અન ગસેનાએ માટી બહેનના વ્યવસાય તાગ્યા હતા. એને ઉમેદ હતી કે આ જીવનભર એકજ પતિની પત્નિ તરીકે જીવવું. સમાજ ભલે નતિકા, નાવિકા કે મુણિકા કહે–માને, પણ પાતે તા ગૃહસ્થાશ્રમી તરીકેજ જીવવું. પોતે પોતાના માનવજીવનનું સાક કરવુ છે, તેમાં ામાજ શું માને છે તે શું કહે છે, તે જોવાની કે જાણવાની તેની ભાવતા ભાસી નહોતી.
દાસી જ્યારે રાજચેાકમાંથી પાછી આવીને ખેાલી કે, “તે મૃત દેહ—કૃતપુણ્યકુમારની પાસે વારંવાર આવતા અનંતકુમારના છે.” ત્યારે તેા : અનંગસેનાનું હૈયું હાથ ન રહ્યું, તે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી. જે પેાતાને ત્યાં વારંવાર આવતા હોવા છતાં ઊંચી નજરે પણ જોતા નિહ, એવા નિર્દેષ, પવિત્ર યુવાનનું ખૂન થાય; એ એને અસદ્ય લાગ્યુ. પણ તેને એ વાતની ખબર નહોતી કે અનંતકુમાર વારવાર આવીને પેાતાના પતિને શિખામણ આપતા હોય છે કે, આ અધઃપતનના માર્ગેથી પાા વળ' તે તા એમજ માનતી કે ‘તે પોતાના પતિને આનંદની ખાતર મળવા માટેજ આવે છે.'
અત્યંત રૂદનથી તેની આંખમાંથી વહેતાં આંસુ આંખ પર રાત્રે લગાડેલા કાળમાં ભળીને તેના ગુલાબી ગાલને શ્યામરંગી બનાવી સૂતાં હતાં. વજ્રને માખેા છેડા કાળ અને આંસુથી ભીંજાઇને શ્યામ બની ગયા હતા. આખુ` વાતાવરણ ગમગીન બની ગયું. હતુ.
તેનાં વસ્ત્રોનું ઠેકાણું નહેાતું. માથાના વાળ અવ્યવસ્થિત થઇ ગયા હતા. પારિજાતનાં પૂષ્પાની વેણી કવિય પડી હતી. ચહેરા નિસ્તેજ બની ગયા હતા. કપાળ પરના ચાંદલા ભુંસાઇ ગયા હતાં. પુત્રોની આવી દશા જોઇને માતાનું હૃદય પણ રડી ઊઠ્યું. માતાએ ભલે ગણિકાનુ જીવન વિતાવ્યુ` હોય, સમાજ પ્રત્યે ગમે