________________
૨૮૪
યવનાશેઠનું સૌભાગ્ય મંત્રી બોલ્યા. , કલ્યાણ પિતાના પિતાના કહેવાનો મર્મ તરત જ સમજી ગયો અને કોઇના પણ કહ્યા સિવાય ત્યાંથી રવાના થયા.
હં. હવે કોઈ નથી.” મહામંત્રી બન્યા.
“ આપને હવે જે કંઇ પૂછવું હોય તે પૂછી શકો છો, મહારાજ ! "
“ તો એ લાડ ઘેર તો બનાવ્યો હતો ને ?” “ ની, છ.” “ તમારી પાસે બીજે ક્યાંયથી આવ્યો હોય એમ લાગે છે.”
“ એ એક જ હતો કે બીજા પણ હતા ? ” તેની સાથે બીજા ત્રણ હતી." તે કયાં ગયા ? " ઘેરજ પડયા છે.” આખા ને આખા જ છે ? " “ હા, છ. ”
“ કલ્યાણને પાછા બોલાવી મંગાવું તે તેની સાથે તે બાકીના મંગાવી શકશે ?”
“ તેમાં મને વાંધો નથી.”
અને તરતજ મહામંત્રીએ પોતાના એક માણસને બાજુના ખંડમાંથી બોલાવીને કલ્યાણને બોલાવી લાવવા રવાના કર્યો.
થોડા જ સમયમાં કલ્યાણ આવી પહોંચ્યો. કૃતપુછ્યું તેને બીજા ત્રણ લાડવા જે ડબામાં મૂકવામાં આવ્યા હતા, તે ડબો લાવવાનું સૂચવ્યું. તે ઉપરાંત તેણે તેને સૂચના કરી કે “આ બાબતમાં કઈને વાત કરવાની નથી, તેમજ ડબો કેઇને બતાવવાનું નથી.'
કલ્યાણ ચાલાક હતો, એ વાત તો નિર્વિવાદ હતી. પિતાના જણાવ્યા પ્રમાણે તે ગુપ્ત રીતે લાડવાનો ડબો લઈ આવ્યો. તે અને