________________
કાવનાનું સૌભાગ્ય ના તે તે પિતાનું નામ ખુલ્લી રીતે કહે છે, ફક્ત હું જ મારા મુખેથી કહેતી નથી.”
“ કારણ?”
તેનું કારણ સમજવા માટે હજી સમય છે, કુમાર,
મલિકાના શબ્દો સાંભળીને કતપુણ્ય સમસમી ઊઠ્યો. એક નતિકા થઈને “સમજવાને વાર છે કહેવાની હીંમત કરનારની જીભ કાપી નાખવાનું મન થઈ આવ્યું.
પણ મન થયે થોડી જ કેાઇની જીભ કાપી નંખાય છે !
કારણ કે હું હજી બાળક છુ ” કૃતપુણ્ય કર્કશ અવાજે વ્યંગમાં બોલ્યો.”
“બિનઅનુભવી અને બાળકમાં બહુ ફરક નથી હોતો, કુમાર.” મહિલકાએ તેજ રીતે જવાબ આપ્યો.
મલિકાને એક એક શબ્દ કૃતપુણ્યના દિલને દંશ દેતે હતો,
અનુભવ લેવા માટે તો તમારે ત્યાં આવ્યો છું.” અંતે સામો ફટકા મારવા માટે તે બોલ્યો.
“ મારે ત્યાં આવનારને અનુભવ આપવાનું મેં બંધ કર્યું છે કુમાર.”
“તો હું અહીંથી પાછો જઈ શકું તેમ નથી. મહિલકા,
કૃતપુણ્ય કુમાર, હું માનું છું કે આવી વયે આ પંચે તમારા માટે યોગ્ય નથી.”
“મલિકા, યોગ્ય ગ્યને પૂર્ણ વિચાર કરીને જ હું તમારે ત્યાં આવ્યો છું.”
તમારે પત્ની છે ?”
તેની રજા લીધી છે ?” “પત્નીની રજા લેવાની આવશ્યકતા નથી લાગી." કારણ કે તમે તેના પતિ છે. વગર પશ્ચિયે તમારા પર