________________
યવના શેઠનું સૌભાગ્ય
કેવળ વાતો કરવા માટે જ આપનું આગમન થયું છે?' “ના” “ ત્યારે “ આપણું બંનેનાં જીવનમાં નવિનતા આણવા માટે.” “ હું સમજી શકી નહિ.” કતપુના કહેવાનો ભાવાર્થ ન સમજવાથી મહિલકા બોલી. “તે સમજાવવા માટે જ હું આવ્યો છું.” હાજર જવાબી કૃતપુય
છે
.
મલ્લિકા તેનાં નયનોમાંથી કંઈક વાંચવાનું મંથન કરી રહી.
ડી વારે તે આગળ બોલ્યો. “હું તમારો સહવાસ ઈચ્છું છું” “મારે સહવાસ મહિલકાએ સામય પ્રશ્ન કર્યો.
“હા. હું જાણું છું કે તમે વિલાસી વાતાવરણમાં મહાલતાં હેવા છતાં હજી નિષ્કલંક દેહે જીવન વિતાવી રહ્યાં છો. તમારો દેહ હજ કમાયવ્રતમાં–કોમાર્યપણામાં ટકી રહ્યો છે. કેઈના સહવાસમાં તે આવ્યો. નથી ને કાઈનો સહવાસ તેણે ભગવ્યો નથી. “તપુયે કહ્યું.
છતાં તમે મારા દેહના સહવાસની ઈચ્છાએ આવ્યા છો? વાચાળ યુવકની વાકછટા સાથે તેની કિંમત જોઇને મહિલકા વિસ્મય પામતાં બોલી.
- અલબત્, એક દેહ કેઈને ન સોંપાયો હૈય, એને અર્થ એ નથી થતો કે એ દેહ કોઈને જ નહિ સોંપાય. “
“કુમાર, તમારી ભાષા સાંભળનારને મુગ્ધ કરી નાખે તેવી છે, પણ હું દિલગીર છું"
“શા માટે ?
- મેં માર્યવ્રત પાળવાનું પણ લીધુ છે.”
“ આવી કેમળ કાયા વિનાઉપભોગે કરમાવા માટે!” “ના, જીવનના સાર્થકને માટે.” “ જીવનનું સાર્થક તો એમાં છે કે, જન્મેલાએ પિતાની