________________
પ્રકરણ ૨૦ મું
ધનેશ્વરશેઠને સ્વર્ગવાસ. સમયને પસાર થતાં કોઈ રોકી શકતું નથી. તેને રોકવાની કોઈનામાં તાકાત પણ હોતી નથી.
ધનેશ્વર શેઠનો સમય પલટાઈ ગયો હતો. તેમની શ્રીમંતાઈ ભંસાઈ ગઈ હતી. તેમની મહત્તા ઘટી ગઈ હતી. નતિકાને ત્યાં વસતા પુત્રના પિતાને ભદ્રિક ગણાતા સમાજમાં સ્થાન નહેતું-ભદ્રિક કહેવાતે સમાજ ભલે અદંરખાને તદન સડેલે હેય.
દુનિયા તો બાહ્યાડંબર ઇચ્છે છે. બહારની શોભા, બહારની ટાપટીપ, મિષ્ટવાણી, હાથીના બહારના શોભાના દાંત જેવી બતાવવાની નમ્રતા, અને પાછળ નિંદા કરવા છતાં મેએિ~રૂબરૂમાં સ્તુતિ કરવાની કળા; એ બવા દેખીતા સદ્દગુણો–આંતરિક રીતે દુગુણો ધરાવતો માણસ કહેવાતા અદ્ધિક સમાજ માં વિનાવિઘે પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે.
- ધનેશ્વર શેઠમાંથી તે સદ્દગુણ જતા રહ્યા હતા. સમાજ તેમના પ્રત્યે તિરસકારવૃત્તિ ધરાવતો થઈ ગયો હતો. તેમને આશ્વાસન હતું ફક્ત અનંતકુમારનું. પણ હવે તે અનંતકુમાર પણ ભદ્રિક સમાજનું નિંદાસ્થાન બની ગયા હતા. તપુણ્યની મુલાકાતે જવા માટે તે અનંગસેનાના આવાસે જતો હતો. તે વાત લેકેની દષ્ટિએ ચઢી ચૂકી હતી.
દેલી મુલાકાત-આમ્રપાલીને ઈતિહાસ કહી સંભળાવ્યો તે