________________
પર
ક્રયવનારોઢનુ` સૌભાગ્ય
સારથિએ રથ હકારી મૂક્યા.
ચેલણાએ મહારાજાને કહ્યું કે, મારી બહેન હજી આવી નથી.’ પણ કાલાહાલ વધી ગયા હતા, મહારાજાનું ધ્યાન તે તરફ હતું. તેમણે ચેલણાના શબ્દો બરાબર સાંભળ્યા નહિ.
ચેટકરાજનું સૈન્ય તેમની પાછળ પાડ્યુ.
સુલસાના બત્રીસ વીર પુત્રાના ભાગે મહારાજા સુખરૂપ મગન ની હદમાં પ્રવેશી ચૂકયા. ત્યાં તેમને ખબર પડી કે, આ સુજયેષ્ટા નહિ, પણ ચેલા છે.
મહારાજાએ મહારાણી તરીકે તેને સ્વીકારી લીધી. તે મેચ ‘જેવા જેના પૂર્વ ભવના સંબંધ’
આ રીતે બિચારી મુજ્યેષ્ઠા વૈશાલીમાં રહી ગઇ અને ચેલયુ મગધની મહારાણી બની મદ.'
કૃતપુણ્યે પેાતાની વાર્તા પૂરી કરી.
તેની વાર્તા કહેવાની ઢબ એવી હતી કે, જાણે એ પ્રસંગ તે વેળાએ ખની રહ્યો હ્રાય !
લેડ્ડા ખેાલી ઊયા.
હરશે, સુજ્યેષ્ઠા નહિ, તેા સુજ્યેષ્ઠાની અહેન. અમે તેમ તે પણ એ ચેટકરાજની પુત્રી તેા છેજ ને !” અને સૌ વિખરાવા લાગ્યા.
જતાં જતાં પણ લેકામાંથી કેટલાક ખેલી ઊડયા કે, “કૃતપુણ્ય કાલે આ સમયે આવવાનુ ભૂલતે! નહિ.”
68
જરૂર આવીશ, ભાઝ્મા”
અને કૃતપુણ્ય પણ પેાતાના ધર તરફ જવા નીકળ્યેા.
**