________________
પ્રકરણ ૨૬ મું - પરાયા કાજે પરિમલ અને ધન્યાની ધીમી વાતચીત ગણગણાટ સાંભળીને તપુણ્ય જાગી ઊઠ્યો હતો.
પણ ગઈકાલે રાત્રે તો તે મારી પાસે આવ્યા હતા.” બની વાતમાં ભાગ લેતાં તે બોલ્યા.
તમને મળવા જતી વખતે તો મને કહેતા ગયા હતા.' પરિમલ બોલી. “અને સાથે સાથે એ પણ કહ્યું હતું કે, ત્યાંથી હું બીજે ક્યાંય જવાનો નથી. સીધે ઘેર આવીશ.”
- “મારી પાસેથી તે તે મધરાત પહેલાં જ નિકળી ગયો હતો.” તપુય કહેવા લાગ્યો. “મેં તેની સાથે ધન્યાને સંદેશો પણ કહ્યો તો કે, હું મધરાત વીતિ ગયા પછી એક ઘટીકાએ ઘેર આવીશ અને એટલા માટે તો રાત્રે અહીં આવ્યા પછી મને આશ્ચર્ય થયું હતું કે, મારા સદેશો તેણે ઈન્યાને કેમ કહ્યો નહિ હોય!
“કૃત પુણ્યશાઈ, કોઈ દિવસ તે આખી રાત બહાર વીતાવતા નથી. આજનો આ પહેલા જ પ્રસંગ છે. મારી પાસુ સસરાએ પણ આખી રાત ચિંતામાંજ વીતાવી છે. અમારાં ત્રણેમાંથી કેઈએ નિદ્રા લીધી નથી.” અશ્રુભીનાં નયને લૂછતી પરિમલ બોલી.
તપુણ્યના પિતા પાસેથી અનંગસેનાની માતા પિતાની દાસી સાથે પુત્રીને ખબર ન પડે તેવી રીતે જેમ નાણાં મંગાવતી હતી, તેમ તે પિતાના સ્વભાવ પ્રમાણે કાવત્રા પણ કર્યો જતી હતી. અનંત