________________
કર્ષવનાશેઠનું સોભાગ
તેમણે આપના માટે મારું કર્યું હતું.'
“કયારે ? સુજયેષ્ઠાએ પૂછ્યું. આ વાત સાંભળીને તેને આ ઉગ્યું.
થોડા સમય પહેલાં.” “મારા પિતાજીએ શું કહ્યું?
ચેટરજની કન્યા ગ્રહી કૂળમાં ન જઈ શકે? “એક પ્રશ્ન પૂછું? “પૂછે.
આ મગધરાજ બિંબિસાર તો નહિ? હા એજ; તો એજ મારા પતિ બનશે શ્રેષ્ઠિ છે.” પણ આપના પિતાછ કેમ કબૂલ કરશે? પિતાજી કબૂલ નહી કરે તેની મને ખાત્રી છે,
તે પછી ?
“મહારાજા બિંબિસારને કહેજો કે જે તમારામાં ક્ષત્રિયપણું હેય, તે વૈશાલીની સતત જાગૃતીમાંથી પણ સુષ્ઠાને મેળવી લેજે.
“બસ, પછી તો કહેવાપણુંજ શું હોય !
* બિંબિસારને પુત્ર અને મગધને મહામંત્રી આપને જણાવે , છે કે આજથી ત્રીસમા દિવસે આપને વૈશાલી છોડવાનું છે આ૫ તૈયાર થઈ જજે.
અને કેટલીક વાતચીત પછી અત્તરના વહેપારીના વેશમાં શોભતા મંત્રીરાજ પોતાની દુકાને જઈ પહોંચ્યા.
સુઝાએ પિતાની નાની બહેન ચેલણાને બોલાવીને બધી વાત કહી સંભળાવી. ચેલણાએ પણ બિબિસારને જ પરણવાની પ્રતિજ્ઞા લીધી. બંને બહેને એ સાથે જ વૈશાલી છોડવાનું નક્કી કર્યું.
બિચારા ચેટકરાજ તે આમાંનું કંઈ જાણતા નહોતા. બરાબર ત્રીસમા દિવસે સવારે અમય કુમારે સુચેષ્ટાની મુલાકાત