________________
નવું જ નવું
૨૨૯
કૃતપુણે પિતાનું મુખ અરીસામાં જોઈ લીધા પછી સ્ના પાસેથી મુખ પ્રક્ષાલનનાં સાધને લઈને મુખ પ્રક્ષાલન કર્યું. તે પછી વિનંદિનીના હાથમને રૂમાલ લઈને મુખ લૂછી નાંખ્યું. પંખે લઈને ઊભેલી કમલિની પલંગ પાસે જ ઊભી હતી. કુતપુયે આજુ બાજુ જોયું. તેને તેમ જ નિહાળીને કમલિની બેલી.”
અભયા માતાજીને બોલાવવા ગઈ છે.”
કૃતપણે જાણી લીધું કે અરીસેટ પકડીને ઊભી રહેલી સ્ત્રીનું નામ અભયી હતું.
“કેટલી વાર લાગશે ? ” કૃતપુણ્ય પ્રશ્ન કર્યો. “ હમણાં જ આવશે, નાથ ! ” વિનોદિની બોલી.
નાસ્તાને કેટલી વાર છે ”
“ માતાજી પોતાની સાથે જ નાસ્તો લેતાં આવશે. " વિનેદિનીએ કહ્યું. એટલામાં રૂપવતી અભયા સાથે ખંડમાં પ્રવેશી.
કેમ, બેટા ! ઊઠો ?” રૂપવતી પુત્ર પ્રત્યે અત્યંત વહાલ ઉભરાઈ જતું હોય, તે રીતે બોલી.
હા, માતાજી !” અત્યાર સુધીના વાતાવરણથી સચેત બનીને બુદ્ધિશાળી કુતપુર્ણ સમય સૂચકતા વાપરીને બોલ્ય.
“ લે, નાસ્તો કરી લે. ”
પિતાની સાથે લાવેલો એક ચાંદીનો થાળ તેણે કૃતપુણયની સામે મૂકો. તેમાં કેશર નાંખીને ગરમ કરવામાં આવેલું મસાલાનું દૂધ એક ચાંદીના પાત્રમાં હતું. બાજુમાં કેટલાક સૂકા મેવો અને બીજી વસ્તુઓ હતી. - થાળમાંની કેટલીક વસ્તુઓ આરોગી લીધા પછી તેણે દૂધનું પાત્ર મેએ માંડયું. એકાદ બે ઘૂંટડા પીધા પછી તે સમજી શકો, કે દૂધ અનેક પ્રકારની વસ્તુઓ નાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેણે શાંતિથી બધું એ દૂધ પી લીધું. તે અરસામાં વિનોદિની મુખવાસના સાધન એક ચાંદીને નાને ડબો લઇને આવી પહોંચી હતી. કૃતપુર