________________
સવન્નાશેઠનું સૌભાગ્ય
રાજ રાત્રે સૂતી વખતે તે પોતાના પુત્રને કંઇકને કંઇક નવું કહી સંભળાવતી હતી. પુત્રને જો કાઇ શંકા ઉદ્ભવે તે તે પૂછતા પણ હતા. માતા પુત્રની જિજ્ઞાસા સતાષવામાં માનતી હતી. પિતાની ગેરહાજરીમાં પુત્રને કેળવશ્વની જવાબદારી પોતાના શિરે છે, એ વાત તે ભૂલી નહાતી.
૨૫૬
મુધ્ધિશાળી છે એમ તેા બધા કહે છે, માતાજી.” કલ્યાણુ મત્સ્યેા, પશુ તમે તેા હંમેશાં તેમની ધ્ધિનાં વખાણ કરી છે.. એટલે મને તેમાંનું કંઇક કહેા તા ખરા
66
બેટા, આજે તેમનુ` માળપણુ—તેમના બાહ્યકાળના પહેલે પ્રસંગ તને કહી સંભળાવવાની મારી ઇચ્છા છે.” માતા ખેાલી. “ મારે પણ આજે તેજ સાંભળવું છે, માતાજી.” સંમતિ દર્શાવતાં કલ્યાણે કહ્યું.
46
← અભયકુમાર જ્યારે તેમની માતાના હૃદયમાં હતા, ત્યારે તેમના પિતા મિમ્મિસાર અચાનક બેન્નાતટ નગરેથી નીકળી ગયા હતા. તેમણે જતી વખતે પેાતાની પત્ની સુનંદાને કહ્યુ હતું, કે પોતે પોતાના વતનમાં સહિસલામત રીતે પહેાંચી ગ્યા પછી તેને તેડાવી લેશે. પશુ રાજકાજની ધમાલમાં તે પેાતાના વચનને ભૂલી ગયા.
ચૈાગ્ય સમયે સુનદાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યા. પુત્રનું નામ અભયકુમાર રાખવામાં આવ્યું. અલયકુમાર જેમ જેમ મેટે થતા ગયા તેમ તેમ તેની બુધ્ધિ ખીલતી ગઇ. આખા એન્નાતટ નગરમાં તેની મુધ્ધિ અજોડ ગણાવા લાગી. અચાનક એક વખતે તેને ભાન થયું', કે પાતે ખાલ્યકાળથી માતાના સહેવાસમાં રહ્યા કરે છે. પેાતે પિતાને જોઇ શકયેા નથી, કાણુ છે તે કર્યા છે તે પણ જાણી શકે! નથી. માતાએ પણ ક્રાઇ દિવસ એ વાત ઉચ્ચારી નથી. શું આમાં કાઇ રહસ્ય સમાયેલુ' હશે ?
અને તરતજ તેણે પોતાની વ્હાલી માતા પાસે પેાતાના વિષે ખુલ.સા માગ્યા. 'માતા સમજુ હતી. પુત્રના તેજને તે સમજી શકી