________________
તપાસની શરૂઆત
ભેદઃ એ ચારેના આશ્રય લેવાનું નકકી કર્યુ”.
બીજે દિવસે તેમણે તે મીઠાઇવાળાને ખેલાવી મગાવ્યા. પેાતે એકાન્ત ખડમાં ખેઠા હતા. તેમની પાસે તેમના ચાર માણસે હતા. તે ચારેને તેમણે કેટલીક વિગતા સમજાવી રાખી હતી..
મીઠાઇવાળે! આવ્યા ત્યારે મહામત્રી એક સારા આસન પર બેઠા હતા. સાદાં વસ્ત્રોમાં તેમને સુંદર દેહ શોભી રહ્યો હતેા. આવનારે તેમની નજીક જઇને તેમને વંદન કર્યું. તેના મનમાં ખાસ ડર નહાતા. તે ખૂબ આશાવત બતીને આવ્યા હતા. આજે રાજા તરફથી તેને માટું ઇનામ મળવાનું હતુ,
“આ શુ તમારી પાસે કેટલા સમયથી છે, ભાઇ "? મહા મત્રોએ પ્રથમ પ્રશ્ન કર્યાં.
૨૦૫
66
ધણે! સમય થયે! મહારાજ ! ” મીઠાઇવાળાએ મુઝાયા સિવાય જવાબ આપ્યા, મહામંત્રીના મીઠા શબ્દોમાં તેને કાપણુ જાતને ભેદ ભાસ્યા નહિ. તે એક વાત તા જાણતા હતા, કે મહામત્રી છે તે મહા મુધ્ધિશાળી. પણુ મણિની ભાખતમાં તેમણે કંદપણુ બુધ્ધિ ચલાવવાની આવશ્યકતા હોય, તેમ તેને લાગ્યુ નહતુ.
16
ધણા સમય એટલે ચાર મહિના, છ મહિના, આર્ટ મહિના કે તેથી પણ વધારે ? મહામત્રીએ બોજો પ્રશ્ન કર્યાં.
એમ તેા કંઇ ખાસ ખ્યાલ નથી, મહારાજ ! પણ ત્રણો સમય થયે!, એમ યાદ છે.” મીઠાઇવાળાએ જવાબ આપ્યા. તેના જવાબથી અભયકુમારને શંકાનુ કારણ મળ્યું.
કઇ વિદ્યા નહિ. પણ એ તમને તમારા પિતાજી તરફથી તે મળેલા નહિ, ખરૂને ?
ઘણા વખત પહેલાં તે મારી પેટીમાંથી મળી આવેલા. એટલે મને લાગે છે કે તે કદાય મસ પિતાજી તરફથી મૂકવામાં આવ્યા હાય !” “આ મણિને સાધારણુ પેટીમાં તમારા પિતાજી રાખતા હશે, એટલે એમ માનવાને કારણ મળે છે કે તેમની પાસે ખીજા પશુ