________________
એ મહેને
બહેન, હું પણ આજે તેવીજ સેાટીમાંથી પ્રસાર થવાની ઇચ્છા સેવી રહી છું. ભલે લેાકા મારી તરફ વિકારી દૃષ્ટિથી જુએ. હું તેમની તે દૃષ્ટિને ભાતૃભાવની દૃષ્ટિ માની લઇને તેમને સન્માર્ગે વાળીશ.’'
GO
“ તે કાઇ દિવસ જમીન પર પગ મૂકયા નથી. તાઢ તડકે વેયાં નથી. કાઇ તરફથી અપમાન સહન કર્યુ” નથી. ક્ષુબ્રા અને તૃષા કેવી હાય, એ તું જાણતી નથી. કોઇ સ્થળ, માગ કે.વન તે નિહાળ્યાં નથી. અજાણ્યા સ્થળે પગ મૂકવાના કે પ્રયાસ કરવાને તે પ્રયત્ન કર્યા નથી, આવા સ`જોગામાં તુ જશ કર્યાં?' અન`ગસેનાએ પ્રશ્ન કર્યાં.
“ અરે ગાંડી,” હસતાં હસતાં મલ્લિકા ખેાલી. “આતે તારા કુવા પ્રશ્ન કહેવાય ! જેને સંસાર ત્યાગ છે, તેને માગ શેાધવાની જરૂર હોય ખરી? તેને તેા આપે!આપ જ મામ' જડી આવે. જેતે કાય કરવું છે, તેને ક્ષેત્ર મળીજ આવે છે. ખાટા દેખાવ કરનારને માટે સ્થળ કે માગ નથી. મારે કયાં ખાટા દેખાવ કરવા છે?
હું તે! એવા સ્થળે જવા માગું છું કે, જ્યાં લક્ષ્મીનાં પ્રલાભન ન હાય, માદ કે માયાનાં બંધન ન હાય, ને સુખદુઃખના · સંતાપ ન હૈાય. એવા સ્થળે જઇ હું મારા જીવનનેા ઉદ્ધાર કરવા માગુ' છુ. મારાં ક્રર્માંતે ખપાવવા માગુ છુ, તે જન્મ, જરા અને મૃત્યુનાં બંધનમાંથી મુકિત મેળવવા માગુ છું.
આજ સુધી મેં મારા આ કામળ દેહની બહુજ કાળજી રાખી છે. હુવે મને તેની તેવી કાળજી રાખવાની આવશ્યકતા ભાસતી નથી. બહેન, તું હજી નાની છે. તને જગતને-જગતાં માનવીઓને અનુભવ નથી. જગત એટલે પ્રપંચેાથી ભરેલું સ્થળ. તે સ્થળમાં વસનારા માનવીએ પ્રપંચમાંજ રાચે અને પ્રપંચમાં પેાતાનાં *પરી જીવન વિતાવ્યા કરે, અસત્ય સિવાય તેમનાં જીવનમાં બીજી કંઇજ ન હોય. સાધારણુ વાતમાં પણ તેમને અસત્ય ખેલવાની ટેવ